NEW
Font size
Worksheetsધોરણ:૬,સા.વિ.એકમ:૬ ક્વિઝ
Total questions: 15
Worksheet time: 8mins
મૌર્યવંશની સ્થાપના કોણે કરી?
ધનનંદ
બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
સમ્રાટ અશોક
નીચેનામાંથી ચાણક્ય દ્વારા લખાયેલ ગ્રંથ કયો છે?
ઇન્ડિકા
અર્થશાસ્ત્ર
મુદ્રારાક્ષસ
દીપવંશ
ચંદ્રગુપ્તે કયા રાજાને હરાવીને કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જેવા ચાર પ્રદેશો જીત્યા હતા?
પુષ્યગુપ્ત
શેરશાહ સૂરી
સેલ્યુકસ નીકેતર
રાજા જયંત
નીચે આપેલ પૈકી કયા પુસ્તકમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે.
અર્થશાસ્ત્ર
અકબરનામા
ઇન્ડિકા
મહાવંશ
GTR નું પૂરું નામ જણાવો.
ગ્રેટ ટ્રંક રોડ
ગ્રાન્ડ ટ્રંક રોડ
ગ્રેટર ટોલ રોડ
ગ્રાન્ડ ટ્રાવેલ રોડ
બિંદુસારના શાસનકાળમાં અવંતીના રાજ્યપાલ તરીકે કોની નિમણુક થઇ હતી?
સુશીમ
અશોક
મહેન્દ્ર
સંઘમિત્રા
અશોકનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?
કલિંગ
પાટલીપુત્ર
તામ્રલિપ્તિ
શ્રવણબેલગોડા
કયું યુદ્ધ સમ્રાટ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું?
તરાઈનું યુદ્ધ
મગધનું યુદ્ધ
કલિંગનું યુદ્ધ
મરાઠા યુદ્ધ
કોના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું?
કૌટિલ્ય
હેમચંદ્રાચાર્ય
ઉપગુપ્ત
ગૌતમ બુદ્ધ
આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસેલી છે?
દેવનાગરી
બાંગ્લા
બ્રાહ્મી
તમિલ
અશોકે કલિંગના યુદ્ધ પછી કયા ધર્મનો પ્રચાર કર્યો?
જૈન
પારસી
હિન્દુ
બૌદ્ધ
મૌર્યયુગના વહીવટીતંત્રમાં કુલ કેટલા વિભાગો હતા?
૩
૪
૫
૭
મૌર્યયુગના વહીવટીતંત્રમાં ન્યાય ખાતાનો ઉપરી વડા કયા નામે ઓળખાતો?
સીતાધ્યક્ષ
સેનાની
મહાઅક્ષપટલ
પ્રદેશત્રી
મૌર્યયુગના વહીવટીતંત્રમાં પ્રદેશનો અધિકારી કયા નામે ઓળખાતો?
ગ્રામણી
ગોપ
રાજુક
રાજ્યપાલ
મૌર્યવંશના અંતિમ રાજા કોણ ગણાય છે?
બિંદુસાર
અશોક
બૃહદ્રથ
પુષ્યમિત્ર શુંગ
