NEW
Font size
Worksheetsરાજપૂત યુગ: નવા શાસકો અને રાજ્યો
Total questions: 15
Worksheet time: 8mins
કોના અવસાન પછી ઉત્તર ભારતનુ વિશાળ સામ્રાજ્ય નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયુ ?
પુલકેશી બીજો
હર્ષવર્ધન
ચંદ્રગુપ્ત મૌર્ય
સમ્રાટ અશોક
મધ્યયુગના સમયકાળમાં ભારતના ઇતિહાસમાં શું કહેવામાં આવે છે?
રાજપૂત યુગ
આધુનિક યુગ
અર્વાચીન યુગ
પ્રાચીન યુગ
રાજપૂત યુગ નો સમય ગાળો શું છે?
ઈ.સ. 500 થી 1500
ઈ.સ.700 થી 1200
ઈ.સ. 200થી 1000
ઈ.સ. 900 થી 1300
કોના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા?
હર્ષવર્ધન
સમ્રાટ અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
પુલકેશી બીજા
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
શાકંભરી -ચૌહાણ
માળવા- પરમાર
કનોજ -ગઢવાલ
બુંદેલખંડ- ચૌલુક્ય
માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામે જાણીતો છે?
સ્તંભતીર્થ
અવંતિ
બુંદેલખંડ
કાશી
પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો?
અજય રાજ શાકંભરી
વાસુદેવ
રાજા ભોજ
કૃષ્ણ રાજ
પુલકેશી બીજો કયા વંશ નો રાજા હતો?
ચૌલ
ચેર
ચાલુક્ય
રાષ્ટ્રકૂટ
મહંમદ ગજનીએ ગુજરાતના કયા પ્રસિદ્ધ મંદિર ઉપર ચડાઈ કરી હતી?
સોમનાથ
દ્વારકા
અંબાજી
કોટેશ્વર
બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?
જેજાકભુક્તિ
ઉજ્જયની
અવંતિ
દેવગીરી
કોણે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી?
રાણી ભાનુમતી
મીનળદેવી
નાઈકીદેવી
રાણી ઉદયમતી
માળવા ના પરમાર વંશમાં નીચેનામાંથી કયા શાસક નો સમાવેશ થતો નથી?
ભોજ
મુંજ
કુમારપાળ
સીયક
આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?
ચંદેલ વંશ
પાલ વંશ
પલ્લવ વંશ
પ્રતિહાર વંશ
ચાલુક્ય વંશની પડતી થતા કયા વંશ નો ઉદય થયો?
રાષ્ટ્રકૂટ વંશ
પાલ વંશ
પલ્લવ વંશ
ચૌહાણ વંશ
કવિ કાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કયા ગ્રંથની રચના કરી?
સુબોધ દર્શન
ભગવદગૌમંડલ
સિદ્ધહેમ શબ્દાનુશાસન
સત્યાર્થ પ્રકાશ
