wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

32nd tokyo Olympic games Quiz-2021-NAUSIL PATEL

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ઓલમ્પિક રમતની શરૂઆત ક્યારે થઈ હતી?

a)

1920

b)

1896

c)

1900

d)

2016

2.

ઓલમ્પિક રમતના લોગોમાં કેટલી રિંગ(વર્તુળ) હોય છે

a)

3

b)

2

c)

5

d)

7

3.

ટોક્યો ઓલમ્પિક 2021 માં ક્યાં દેશ એ સૌથી વધારે પદક જીત્યા છે

a)

ભારત

b)

ચીન

c)

જાપાન

d)

અમેરિકા

4.

ટોક્યો ઓલમ્પિક 2021 માં સૌથી વધુ ગોલ્ડ, સિલ્વર ,બ્રોન્ઝ મેડલ કયા દેશે જીત્યા છે

a)

ચીન

b)

અમેરિકા

c)

ભારત

d)

ફ્રાન્સ

e)

બ્રિટન

5.

ટોક્યો ઓલંપિક 2021 માં અમેરિકા દેશે ગોલ્ડ પદક કેટલા જીત્યા છે

a)

39

b)

38

c)

7

d)

21

6.

ટોક્યો ઓલમ્પિક રમત 2021 માં અમેરિકા એ સિલ્વર મેડલ કેટલા જીત્યા છે ?

a)

40

b)

41

c)

30

d)

20

7.

ટોક્યો ઓલમ્પિક રમત 2021 માં અમેરિકાએ કુલ કેટલા મેડલ પોતાના નામે કર્યા છે

a)

110

b)

113

c)

105

d)

118

8.

ટોક્યો ઓલમ્પિક ગેમ્સ 2021 માં ભારત દેશે કુલ કેટલા પદક જીત્યા છે

a)

7

b)

8

c)

6

d)

5

9.

ઓલમ્પિક ગેમ્સના ઇતિહાસ ભારતે આજદિન સુધી કેટલા મેડલ જીત્યું છે

a)

30

b)

35

c)

25

d)

28

10.

ભારતના ક્યાં ખેલાડીએ ગોલ્ડ પદક જીત્યો છે.

a)

વિરાટ કોહલી

b)

નીરજ ચીપડા

c)

નીરજ શર્મા

d)

રવીકુમાર દહિયા

11.

ટોક્યો ઓલમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે

a)

મીરાબાઈ ચાનું

b)

બજરંગ પુનિયા

c)

નીરજ ચોપડા

d)

P.v સિંધુ

12.

ગોલ્ડ વિજેતા નીરજ ચોપડા કઈ રમત સાથે જોડાયેલ છે

a)

બેડમિન્ટન

b)

ભાલાફેંક

c)

હોકી

d)

ક્રિકેટ

13.

ટોક્યો ઓલમ્પિક ગેમ્સમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર આ ખેલાડીનું નામ જણાવો( ચિત્ર જોઈને જવાબ આપો)

a)

વિરાટ કોહલી

b)

રોહિત શર્મા

c)

નીરજ ચોપડા

d)

સંદીપ ચૌધરી

14.

આ કઈ રમતનો લોગો છે

a)

વોલીબોલ

b)

ક્રિકેટ

c)

ઓલમ્પિક

d)

WHO