NEW
Font size
Worksheetsરમતવીર મહેન્દ્રસિંહ ધોની પ્રશ્નો-નૌસીલ પટેલ
Total questions: 16
Worksheet time: 8mins
ક્રિકેટના સુપર સ્ટાર મહેન્દ્રસિંહ ધોની નો જન્મ કયાં થયો હતો
કલકત્તા
રાંચી
દિલ્લી
મુંબઇ
મહેન્દ્રસિંહ ધોની નો જન્મ કયા રાજયમાં થયો હતો.
પ.બંગાળ
ઝારખંડ
બિહાર
ગુજરાત
મહેન્દ્રસિંહ ધોની નો જન્મ ક્યારે થયો હતો
7 જુલાઈ 1981
7 જુલાઈ 1982
7 જુલાઈ 1980
No
મહેન્દ્રસિંહ ધોની માતાનું નામ જણાવો
દેવકી દેવી
રમાં દેવી
જોધા દેવી
ફૂલી દેવી
મહેન્દ્રસિંહ ધોની પત્નીનું નામ જણાવો
અનુષ્કા
સાક્ષી
મોનીકા
પ્રિયંકા
મહેન્દ્રસિંહ ધીનીયે સૌપ્રથમ કયા દેશ સામે ક્રિકેટ મેચ રમવાની સુરુઆત કરી હતી
બાંગ્લાદેશ
પાકિસ્તાન
શ્રીલંકા
આફ્રિકા
મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્તનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટિમ ને કઈ સાલ માં ICC T20 world cup વિજેતા બનાવી હતી
2007
2008
2009
2011
નીચેનામાંથી મહેન્દ્રસિંહ ધોનીએ કઈ કઈ આંતરરાષ્ટ્રીય ટ્રોફી માં વિજેતા હાસિલ કરી છે
ICC T20 WORLD CUP
ICC વન ડે વર્લ્ડ કપ
Icc ચેમ્પિયન ટ્રોફી
એશિયા કપ ટ્રોફી
આપેલ તમામ
નીચેનામાંથી મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય વન ડે મેચ કેટલી રમી છે
98
350
211
90
મહેન્દ્રસિંહ ધોની એ 2011ના વિશ્વ કપ ફાઇનલ .......મારીને ને ભારત ને વિશ્વ વિજેતા બનાવી હતી
ચોગ્ગો
સિક્સ
1 રન
2 રન
મહેન્દ્રસિંહ ધોની ને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ક્યારે મળ્યો હતો
2007
2010
2009
2015
નીચેનામાંથી કયા ભારતીય ક્રિકેટ ટિમ ના કેપ્ટન ને માહી, કેપટન કુલ નામથી ઓળખવામાં આવે છે
ગાંગોલી
સેહવાગ
મહેન્દ્રસિંહ ધોની
સચિન
મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટ માં પોતાની ટી-શર્ટ નંબર કયો રાખ્યો હતો
8
6
7
10
મહેન્દ્રસિંહ ધોની પર બનાવેલ ફિલ્મ માં ધોની રોલ કયા અભિનેતા પ્લે કર્યો હતો
ફરહાન અખ્તર
સુસાંત સિંહ રાજપૂત
રણવીર સિંહ
No
વનડે માં સ્ટપિંગ રેકોર્ડ કયા વિકેટકીપર નો. છે
Ms dhoni
Sangakara
Adam gilcrist
Rahul dravid
મહેન્દ્રસિંહ ધોની ને આંતરરાષ્ટ્રીય અંતિમ વનડે મેચ ક્યાં દેશ સામે રમી હતી
ઇંગ્લેન્ડ
ન્યુઝીલેન્ડ
દ.આફ્રિકા
શ્રીલંકા
