Worksheets130 ધો7 પ્ર14 સત્ર2 સાવિ ટૂંકા પ્રશ્નો
Total questions: 15
Worksheet time: 8mins
વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે?
૫ મી જુન
૨૧ મી જુન
જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં કયા કયા વન્ય જીવો જોવા મળે છે?
કશ્મીરી મૃગ, જંગલી બકરીઓ
ભૂંડ, જંગલી પાડા
એક શિંગી ગેંડો ભારતમાં ક્યાં જોવા મળે છે?
અસમ અને પશ્ચિમ બંગાળ
કર્નાટક અને મધ્ય પ્રદેશ
ઘુડખર નામનું પ્રાણી ક્યાં જોવા મળે છે?
કચ્છના નાના રણ અને તેની આસપાસ
શિલોંગ અને કાશ્મીર
વાઘ નામનું પ્રાણી ભારતમાં ક્યાં જોવા મળે છે?
પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન અને હિમાલય ના ક્ષેત્રો
માત્ર અસમ
ગુજરાત નુ રાજ્ય પક્ષી કયું છે?
સુરખાબ
મોર
વિશ્વનું સૌથી મોટું રણ કયું છે ?
સહારા
કચ્છ નું રણ
રણપ્રદેશમાં કેવા કેવા પ્રાણીઓ જોવા મળે છે?
શિયાળ ઝરખ રણના વિછી કાચીંડા રણની ઘો સાપ
માત્ર સાબર
સહારાના રણ વિસ્તારમાં કયા કયા ખનીજો મળે છે?
લોખંડ ફોસ્ફરસ મેંગેનીઝ યુરેનિયમ
તાંબુ એલ્યુમીનીયમ
લદાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે ?
સિંધુ
ચિનાબ અને રાવી
લદાખમાં પક્ષીઓની કેવી કેવી જાતિ જોવા મળે છે ?
દેવ ચકલી રેડ સ્ટાર્ટ ચુકર હપ રૈવેન
કાબર અને પતરંગો
લદાખમાં મોટાભાગના લોકો કયો ધર્મ પાળે છે ?
જૈન
બૌદ્ધ
લદાખ નું મુખ્ય શહેર કયું છે?
લેહ
ચિત્ત ગોંગ
કચ્છના મોટા રણમાં કયા કયા પક્ષીઓ જોવા મળે છે ?
સુરખાબ લાવરી કુંજ સરસ ઘોરાડ
તીતીઘોડો અને દેવ ચકલી
કચ્છમાં કયા કયા પાકો લેવામાં આવે છે?
દાડમ નાળિયેર કચ્છી કેસર કેરી બાજરી
ઘઉં ચોખા અને તલ
