Font size
WorksheetsQuiz On Jalaram Bapa
Total questions: 15
Worksheet time: 8mins
સંત શ્રી જલારામબાપાનો જન્મ ક્યાં થયો હતો?
વીરપુર
અમદાવાદ
રાજકોટ
આટકોટ
સંત શ્રી જલારામબાપાનો જન્મ ક્યારે થયો હતો?
કારતક સુદ સાતમ
કારતક વદ સાતમ
ચૈત્ર વદ બીજ
ચૈત્ર સુદ બીજ
જલારામ બાપા કોના ભક્ત હતા?
રામ ભગવાન
કૃષ્ણ ભગવાન
શિવ ભગવાન
જલારામ બાપાને શામાં કોઈ રસ નહોતો?
ગૃહસ્થ જીવન
પિતાનો વ્યવસાય
રામ ભક્તિ
સદાવ્રત
જલારામા બાપાના માતાનું નામ શું હતું?
વિરબાઇ
રાજબાઇ
માનબાઇ
ધનબાઇ
જલારામ બાપાના પિતાશ્રીનું નામ શું હતું?
પ્રધાનજી ઠક્કર
વાલજીભાઇ ઠક્કર
પ્રાગજીભાઇ ઠક્કર
બાપાએ સદાવ્રતની શરુઆત ક્યારે કરી હતી?
વિક્રમ સંંવત ૧૮૭૬
વિક્રમ સંંવત ૧૮૭૦
વિક્રમ સંંવત ૧૮૭૨
વિક્રમ સંંવત ૧૯૩૭
બાપાએ વિરબાઇમા સાથે પ્રભુતામાં પગલાં ક્યારે પાડ્યા હતા?
વિક્રમ સંંવત ૧૮૭૦
વિક્રમ સંંવત ૧૮૭૨
વિક્રમ સંંવત ૧૮૭૬
વિક્રમ સંંવત ૧૮૫૬
બાપાના ગુરુનું નામ શું હતું?
ભોજા ભગત
સિતારામ બાપા
ખોડા ભગત
જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે તે સ્થળને શું કહેવાય ?
સદાવ્રત
અન્નવ્રત
સેવાવ્રત
હરજી નામના એક દરજી તેમની પાસે............ ના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા.
નાક
પેટ
માથું
પગ
વૃદ્ધ સંત વીરબાઈ માતા પાસે શું મૂકતાં ગયાં હતાં?
દંડો અને ઝોળી
પાણીની મટકી
અક્ષય પાત્ર
માળા
"જલા સો અલ્લાહ" નું સુત્ર કોણે કહ્યું હતું?
જમાલ ઘાંચી
હરજી દરજી
વૃદ્ધ સંત
તેમના લગ્ન ............. ના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં.
આટકોટ
જેતપુર
રાજકોટ
વીરપુર
............... એ તેમને "ગુરુ મંત્ર", માળા અને શ્રી રામનું નામ આપ્યું.
ભોજા ભગતે
વૃદ્ધ સંતે
રામ ભગવાને
