NEW
Font size
Worksheets184 NMMS ધો7 પ્ર1 સત્ર1 સાવિ
Total questions: 20
Worksheet time: 10mins
અવંતી,ભોપાલ,ધારાનગરી આ ત્રણેય સ્થળો નીચેનામાંથી કયા શાસન અને રાજ્ય સાથે જોડાયેલા છે?
કુમારપાળ અણહિલવાડ
ચંદ્રદેવ ગઢવાલ
ભોજ માળવા
યશોવર્મા બુંદેલખંડ
કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું?
રાજ રાજપહેલા
પુલકેશી પહેલા
પુલકેશી બીજો
હર્ષવર્ધન પુલકેશી બીજો
સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો?
સામંતશાહી
લોકશાહી
સામ્યવાદી
રાજાશાહી
ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કઈ રાજધાની હતી?
કાશી
વૈશાલી
કયા રાજાએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું?
. ગોવિંદચંદ્ર
મદનચંદ્ર
ખજૂરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા?
ચંદેલ વંશ
ચૌહાણ વંશ
સિધ્ધરાજ જયસિંહ ક્યાં વંશ નો રાજા હતો?
સોલંકી
ચાવડા
આઠમી સદીના બનેલા કયા સરોવર નજીક શાકમભરી આવેલું હતું?
સાંભર
પુષ્કર
પૃથ્વીરાજ ચૌહાણ એ કયા મેદાનમાં શાહબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો?
હલદીઘાટી
તરાઈ
સોલંકીઓએ કયુ ગામ અરણોરાજ ને ભેટમાં આપ્યું હતું?
વ્યાઘર્ પલ્લી
દેપલ્લી
ગુજરાતના પ્રથમ સુલતાન નું નામ શું હતું?
મુઝફ્ફરશાહ
બહાદુરશાહ
વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
પુલકેશી પ્રથમ
કીર્તિવર્માણ
દેવગીરી હાલમાં દોલતાબાદ માં કોનું શાસન હતું?
યાદવો નું
ચોલ વંશનું
કઈ બે નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ પર વરંગલ વંશનું રાજ્ય હતું?
કૃષ્ણા અને કાવેરી
નર્મદા અને ગોદાવરી
કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે?
ચેર
ચોલ
કોની સભાએ કશ્મીરના યશસ્ક ની પસંદગી કરી હતી?
બ્રાહ્મણોની
વેપારીઓની
ચાલુક્ય વંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?
નરસિંહ વર્મા
પુલકેશી બીજો
પુલકેશી પહેલો
કીર્તિ વર્મા
અવંતી કે ઉજ્જૈનિના પરમાર વંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?
ભોજ
મુંજ
અર્જુનદેવ
સીયક
મહંમદ ગજનીના આક્રમણ નું મુખ્ય કારણ શું હતું?
દિલ્હીનું અસ્થિર શાસન
ભારતની અઢળક સંપત્તિ
16 મી સદીમાં ગુજરાતમાં કોના શાસનની શરૂઆત થતા સલ્તનત કાળ પૂરો થયો હતો?
મુઘલ શાસન
સોલંકી વંશના શાસનની
