NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ધો.8 (twinning programme)
Total questions: 20
Worksheet time: 10mins
ભારતમાં દર કેટલા વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે ?
બાર
ચાર
પાંચ
દસ
ભારતમાં કયો ધર્મ પાળનારની જનસંખ્યા વધુ છે ?
શીખ
મુસ્લિમ
ખ્રિસ્તી
હિંદુ
ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે ?
કેરલ
બિહાર
તમિલનાડુ
મહારાષ્ટ્ર
દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલા ટકા ભૂમિ વિસ્તાર ભારતમાં છે ?
3.42 %
2.42 %
4.42 %
4.24 %
2011માં માનવીનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું છે ?
60/61
75/76
55/56
63/64
દુનિયાની કુલ વસતિના કેટલા ટકાથી વધુ લોકોની વસતિ ભારતમાં રહે છે ?
12%
16%
14%
13%
વિશ્વમાં વસ્તીની દ્રષ્ટીએ ભારત કયા ક્રમે છે ?
ત્રીજા
ચોથા
બીજા
પહેલા
ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો છે ?
રાજસ્થાન
તમિલનાડુ
બિહાર
અરુણાચલ પ્રદેશ
ભારતમાં છેલ્લી જનગણના કઈ સાલમાં થઇ હતી ?
ઈ.સ. 1981માં
ઈ.સ. 1991માં
ઈ.સ. 2001માં
ઈ.સ. 2011માં
ભારતના બંધારણમાં હાલ કેટલી માન્ય ભાષાઓ છે ?
20
22
16
18
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા હતા ?
ઈ.સ.૧૯૧૫માં
ઈ.સ.૧૯૫૧માં
ઈ.સ.૧૯૧૭માં
ઈ.સ.૧૯૦૫માં
ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી ?
સાબરમતી આશ્રમ
સત્યાગ્રહ આશ્રમ
પાલડી આશ્રમ
સત્ય આશ્રમ
ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો ?
ખેડા સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીનકઠીયા પ્રથા સામે લડત ચલાવી હતી ?
મોતીહારી
મધુબની
હાજીપુર
પૂર્ણિયા
'નહેરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?
પંડિત જવાહરલાલ નહેરુએ
પંડિત મોતીલાલ નહેરુએ
પંડિત વિજયાલક્ષ્મી નહેરુએ
મોહનદાસ ગાંધીએ
'જલિયાવાલા બાગ' હત્યાકાંડ ક્યારે થયો હતો ?
૧૩ એપ્રિલ ૧૯૧૯
૨૫ મે ૧૯૧૫
૨૫ માર્ચ ૧૯૦૭
30 જુન ૧૯૦૫
ગાંધીજીએ 'અસહકાર આંદોલન'ની શરૂઆત કઈ રીતે કરી હતી ?
ઉપવાસ કરીને
વિદેશી કાપડની હોળી કરીને
બેરીસ્ટરની પદવીનો ત્યાગ કરીને
'કેસરે હિન્દ' ની ઉપાધીનો ત્યાગ કરીને.
ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ કયું છે ?
વસ્તીવિસ્ફોટ
બેકારી
નિરક્ષરતા
મોંઘવારી
'ભ્રષ્ટાચાર'ના સંદર્ભમાં નીચેની કઈ બાબત સાચી નથી ?
માનવ અધિકાર ભંગ થાય છે.
રાષ્ટ્રનો વિકાસ થાય છે.
મોંઘવારીને પોષણ મળે છે.
કાયદા કાનુન પ્રત્યે વિશ્વાસ ઘટે છે.
નીચેનામાંથી કયું મોંઘવારી માટેનું જવાબદાર પરિબળ નથી.
નિરક્ષરતા
કાળાબજાર
સંગ્રહખોરી
વસ્તીવધારો
