wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Social science

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કોનો ફાળો મહત્વનો હતો?

a)

ગાંધીજી

b)

એ. ઓ. હ્યુમ

c)

જવાહરલાલ નહેરુ

d)

કે. ટી.તેલંગ

2.

સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર, તે હું લઈને જ જંપીશ. આ વાક્ય કોણ કહે છે

a)

ટિળક મહારાજ

b)

લાલા લજપતરાય

c)

બિપિનચંદ્ર પાલ

d)

વીર સાવરકર

3.

બંગાળના ભાગલા કોણે પડ્યા હતા?

a)

વાઇસરોય કર્ઝન

b)

વાઇસરોય હન્ટર

c)

વિલિયમ બેન્ટિંગ

d)

વેલેસ્લી

4.

વિનાયક સાવરકરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?

a)

મિત્ર મેલા

b)

કેસરી

c)

ન્યૂ ઇન્ડિયા

d)

ઇન્ડિયા હાઉસ

5.

ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી?

a)

વિનાયક દામોદર સાવરકર

b)

મેડમ કામા

c)

શ્યામજી કૃષ્ણવર્મા

d)

મદનલાલા ઢીંગરા

6.

માનગઢ હત્યાકાંડ ક્યારે થયો હતો?

a)

17 જૂન 1913

b)

17 ઓગસ્ટ 1915

c)

17 નવેમ્બર 1913

d)

27 નવેમ્બર 1913

7.

ગાંધીજી ભારતમાં ક્યારે આવ્યા હતા?

a)

ઈ.સ. 1915

b)

ઇ.સ. 1917

c)

ઇ.સ. 1925

d)

ઇ.સ. 1913

8.

ચંપારણ ક્યાં રાજ્યમાં આવેલું છે?

a)

મધ્ય પ્રદેશ

b)

ઝારખંડ

c)

ભોપાલ

d)

બિહાર

9.

ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું?

a)

મોહનલાલ પંડ્યા

b)

સરદાર પટેલ

c)

રવિન્દ્રનાથ ટાગોર

d)

રાજકુમાર શુક્લ

10.

રોલેટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો?

a)

ઇ.સ.1919

b)

ઇ.સ.1920

c)

ઇ.સ.1925

d)

ઇ.સ.1929

11.

જલિયાવાલા બાગ હત્યાકાંડનો લશ્કરી કમાન્ડર કોણ હતો?

a)

જનરલ વિલિયમ

b)

જનરલ ડાયર

c)

થોમસ મુનરો

d)

હન્ટર

12.

અસહકાર આંદોલન કોણે શરૂ કર્યુ હતુ?

a)

ગાંધીજી

b)

મોહનલાલ

c)

જવાહરલાલ નહેરુ

d)

ભગત સિંહ

13.

અસહકાર આંદોલન ક્યારે શરૂ થયું?

a)

ઇ.સ.1925

b)

ઇ.સ.1942

c)

ઇ.સ.1923

d)

ઇ.સ.1920

14.

અસહકાર આંદોલનના મુખ્ય પાસા કેટલા હતા?

a)

3

b)

4

c)

6

d)

2

15.

સાયમન કમીશનના વિરોધ દરમિયાન લાઠી ચાર્જથી કોનું મૃત્ય થયું હતું?

a)

લાલા હરદયાલ

b)

લાલા લજપતરાય

c)

ગોપાલ કૃષ્ણ ગોખલે

d)

સુખદેવ

16.

દાંડી પદયાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી?

a)

12 જૂન 1930

b)

25 જાન્યુઆરી 1932

c)

12 માર્ચ 1930

d)

19 મે 1930

17.

ગાંધીજી એ કંઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી?

a)

ત્રીજી

b)

પહેલી

c)

બીજી

d)

પાચમી

18.

હિંદ છોડો આંદોલન ક્યારે શરૂ થયું?

a)

8 ઓગસ્ટ 1942

b)

8 મે 1930

c)

18 સપ્ટેમ્બર 1946

d)

19 જૂન 1942

19.

પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી થઈ હતી?

a)

ગાંધીજી

b)

વિનોબા ભાવે

c)

સુભાચન્દ્ર બોઝ

d)

રાજેન્દ્ર પ્રસાદ

20.

સુભાચન્દ્ર બોઝએ કઈ પરીક્ષા પાસ કરી હતી?

a)

I.C.M.

b)

I.C.S

c)

I.A.S

d)

I.T.C