wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

એકમ 4 ભારતની પ્રારંભિક રાજયવ્યવસ્થા :નૌસિલ પટેલ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ઋગ્વેદકાલીન કે વૈદિકકાળમાં રાજયવ્યસ્થા નું સ્વરૂપ કેવા પ્રકારનું હતું

a)

સંઘ પ્રકાર નું

b)

કબીલાઇ શાસનવ્યસ્થા

c)

લોકશાહી

d)

રાજાશાહી

2.

કબીલા શાસનવ્યવસ્થામાં તેના વડાને શુ કહેવામાં આવતું?

a)

મુખીયો

b)

રાજન્ય

c)

વડીલ

d)

અન્ય

3.

ઇ.સ પૂર્વ છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો હતા

a)

16

b)

15

c)

7

d)

3

4.

ઇ.સ પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદાં સમુહોના પ્રારંભીક રાજ્યોની સ્થાપના થઇ જેને શું કહેવામાં આવતું?

a)

કબીલો

b)

જનપદ

c)

મહાજનપદો

d)

પ્રાંત

5.

અંગ મહાજનપદની રાજધાની કઈ હતી

a)

કુશીનારા

b)

ચંપા

c)

વારાણસી

d)

મથુરા

6.

મહાજનપદો માં કયા બે પ્રકારની શાસનવ્યસ્થા હતી

a)

ગણરાજ્ય

b)

રાજાશાહી

c)

બંને

d)

એક પણ નહીં

7.

છઠ્ઠી સદીમાં મગધ મહાજનપદ ની રાજધાની કઈ હતી

a)

રાજગૃહ

b)

સુક્તિમતી

c)

વિરાટનગર

d)

અયોધ્યા

8.

પાલી ભાષામાં લખાયેલ કયા ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં 16 મહાજનપદો હતા

a)

પ્રબોધ

b)

અંગુતરનિકાય

c)

પૃથ્વીરાજરાસો

d)

એક પણ નહીં

9.

સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધપર કયો રાજા શાસન કરતો હતો

a)

ધનનંદ

b)

બિંબિસાર

c)

ચંદ્રગુપ્ત

d)

મહાપદ્મનંદ

10.

ગનરાજ્યમાં જ્યાં સભા ભરાતી તે જગ્યાને ક્યાં નામથી ઓળખવામાં આવતી

a)

સંસદ

b)

સભાઘર

c)

સંથાગાર

d)

સભાગૃહ

11.

મગધ ના રાજા બિંબિસાર ની હત્યા કોને કરી હતી

a)

અજાતશત્રુ

b)

ઉદયન

c)

જીવક

d)

મેગસ્થનિક

e)

અન્ય

12.

કુનીક નામથી મગધ કયા રાજા ને ઓળખવામાં આવે છે

a)

ધનનંદ

b)

અજાતશત્રુ

c)

બિંબિસાર

d)

એક પણ નહીં

13.

બિંબિસાર ના રાજ દરબારમાં નીચેનામાંથી કયો રાજવૈદ્ય રહેતો હતો

a)

જીવક

b)

સુશેણ

c)

ચાંગા

d)

આપેલ તમામ

14.

મગધ ના ક્યાં રાજાના સમયમાં ભગવાન ગૌતમ બુદ્ધ નું મહાપરિનિર્વાણ થયું હતું

a)

અજાતશત્રુ

b)

મહાપદ્મ નંદ

c)

શિશુનાગ

d)

અન્ય

15.

મગધ ની રાજધાની પાટલીપુત્ર ની સ્થપના કોને કરી હતી

a)

ઉદયન

b)

અજાતશત્રુ

c)

બિંબિસાર

d)

અન્ય