wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો :- 8 એકમ :-1 ભારતમાં યુરોપીયનો અને અંગ્રેજીશાસનની સ્થાપના

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

તુર્કો એ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીત્યું

a)

ઈ. સ.1453

b)

ઈ. સ.1456

c)

ઈ. સ.1463

d)

ઈ. સ.1467

2.

ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં ખુબ માંગ હતી (જેટલા વિકલ્પો સાચા હોય એ તમામ સિલેક્ટ કરો)

a)

મરી મસાલા

b)

તેજાના

c)

સુતરાઉ કાપડ

d)

શાળા નો યુનિફોર્મ

e)

ગળી, સૂરોખાર, અફીણ

3.

યુરોપિયન પ્રજાનું ભારતમાં આવવાનું મુખ્ય કારણ શું હતું?

a)

મજૂરી

b)

વેપાર

c)

બજાર

d)

નોકરી

4.

વાસ્કો દ ગામા કાલીકટ ક્યારે પહોંચ્યો?

a)

ઈ.સ. 1489

b)

ઈ.સ. 1480

c)

ઈ.સ. 1498

d)

ઈ.સ. 1479

5.

ભારત આવવાનો જળ માર્ગ કોણે શોધ્યો?

a)

કોલંબો

b)

વિલિયમ્સ

c)

વાસ્કો દ ગામા

d)

વેલેસ્લી

6.

ભારતમાં પોર્ટુગિઝ રાજ્ય ની સ્થાપના કોણે કરી?

a)

વાસ્કો દ ગામા

b)

વિલિયમ્સ

c)

આલ્ફાન્ઝો ડી અલ્બુકર્ક

d)

કોલમ્બસ

7.

પોર્ટૂગીઝોએ ગોવા રાજધાની ક્યારે બનાવી?

a)

ઈ. સ. 1533

b)

ઈ. સ. 1530

c)

ઈ. સ. 1545

d)

ઈ. સ. 1555

8.

ડચ લોકો કયાના વતની હતા?

a)

વાંસદા

b)

વલણના

c)

હોલેન્ડ

d)

ઈટાલી

9.

અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયારે કરી ?

a)

ઇસવીસન 1500

b)

ઇસવીસન 1600

c)

ઇસવીસન 1664

d)

ઇસવીસન 1700

10.

ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્થાપના ક્યારે થઈ?

a)

ઈ. સ. 1600

b)

ઈ. સ. 1662

c)

ઈ. સ. 1664

d)

ઈ. સ. 1646

11.

ફ્રેન્ચોએ સુરત માં કોઠી (કંપની) ક્યારે સ્થાપી?

a)

ઈ. સ. 1600

b)

ઈ. સ. 1668

c)

ઈ. સ. 1686

d)

ઈ. સ. 1664

12.

અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા માં મુક્ત વ્યાપાર કરવાની છૂટ કોણે આપી?

a)

વિલિયમ્સ

b)

ટીપું સુલતાન

c)

ફર્રૂખશિયર

d)

કોલમ્બસ

13.

પ્લાસીનું યુધ્ધ ક્યારે થયું?

a)

22 જૂન 1757

b)

28 જૂન 1757

c)

23 જૂન 1757

d)

26 જૂન 1757

14.

બક્સર નુ યુધ્ધ ક્યારે થયું?

a)

22 ઓક્ટોબર 1764

b)

12 ઓક્ટોબર 1764

c)

23 ઓક્ટોબર 1764

d)

28 ઓક્ટોબર 1764

15.

અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા ની દીવાની સત્તા કયા યુદ્ધ પછી મળી?

a)

પ્લાસીનું યુદ્ધ

b)

બકસરનું યુદ્ધ

c)

1857 નો વિપ્લવ

d)

કર્ણાટક વિગ્રહ

16.

હૈદરઅલી નું અવસાન ક્યારે થયું?

a)

ઈ. સ. 1874

b)

ઈ. સ. 1872

c)

ઈ. સ. 1782

d)

ઈ. સ. 1868

17.

પ્રથમ મૈસુર વિગ્રહ ક્યારે થયો?

a)

ઈ. સ. 1874

b)

ઈ. સ. 1867

c)

ઈ. સ. 1767

d)

ઈ. સ. 1667

18.

પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું?

a)

ઈ. સ. 1874

b)

ઈ. સ. 1777

c)

ઈ. સ. 1771

d)

ઈ. સ. 1761

19.

મરાઠા અને અંગ્રેજો વચ્ચે સાલબાઈની સંધિ ક્યારે થઈ?

a)

ઈ. સ. 1874

b)

ઈ. સ. 1782

c)

ઈ. સ. 1878

d)

ઈ. સ. 1728

20.

દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ ક્યારે થયું?

a)

ઈ. સ. 1819

b)

ઈ. સ. 1838

c)

ઈ. સ. 1803

d)

ઈ. સ. 1874