Font size
WorksheetsJuly Test
Total questions: 15
Worksheet time: 15mins
દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં?
રઝિયા સુલતાના
નૂરજહાં
અજૅમંદબાનુ
મહેરુનીશા
વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
અહમદશાહે
કૃષ્ણદેવરાયે
હરિહરરાય અને બુકકારાય
ઝફરખાને
સવા ત્રણસો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ શાસન કર્યું?
4
7
5
6
સાહિત્ય અને કલાના ઉતેજનને કારણે કૃષ્ણદેવરાય ક્યા નામે ઓળખાય છે?
'આંધ્રના ભોજ'
'દક્ષિણના ભોજ'
'વિજયનગરના ભોજ'
'કર્ણાટકના ભોજ'
વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?
હગરી
ભીમા
તુંગભદ્રા
કૃષ્ણા
બહમની સામ્રાજ્ય જે પાંચ રાજ્યોમાં વિભક્ત થયું, તેમાં કયા એક રાજ્યનો સામાવેશ થતો નથી?
બીજાપુર
વીજાપુર
અહમદનગર
ગોલકોંડા
ઢાઈ દિનકા ઝોંપડા..........શહેરમાં આવેલ છે.
અજમેર
ફિરોઝાબાદ
ઔરંગાબાદ
પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈબ્રાહીમ લોદી અને.......... વચ્ચે થયું હતું.
હુમાયુ
બાબર
અકબર
દિલ્લી સલ્તનતની શાસનવ્યવસ્થાના કેન્દ્રમાં........... હતો.
રાજા
સુબેદાર
સુલતાન
ગુલામ કુતુબુદીન ઐબક મામલૂકવંશનો હતો.
ખરું
ખોટું
દિલ્લી સલ્તનતના શાસકો મૂળ તુર્ક અને મુઘલ જાતિના હતા.
ખોટું
ખરું
ઈબ્રાહીમ લોદી લોદીવંશનો છેલ્લો બાદશાહ હતો.
ખોટું
ખરું
દિલ્લીના કયા શાસકની યોજના 'તરંગી યોજના' તરીકે ઓળખાય છે?
ઈલ્તુતિત્મશની
કુતુબુદીન ઐબકની
મુહંમદ તુગલકની
ફિરોજશાહ તુગલુકની
'ચેહલગાન' (ચારગાન) એટલે શું?
ચાર મંત્રીઓ
40 તુર્ક સૈનિકોનું દળ
40 અફઘાન સૈનિકોનું દળ
40 તુર્ક અમીરોનું દળ
વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું?
વલભીનગર
વિદ્યાનગર
હરિહરનગર
જામનગર
