wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો 1

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે?

a)

ગુરુ

b)

મંગળ

c)

પૃથ્વી

d)

શુક્ર

2.

પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે?

a)

મેગ્મા

b)

ભૂ કવચ

c)

ભૂસ્તર

d)

ભૂગર્ભ

3.

સિમાની બરાબર નીચે શું આવેલું છે?

a)

એલ્યુમિના

b)

સિલિકા

c)

મેગ્નેશિયમ

d)

મેન્ટલ

4.

ભૂગર્ભને શું કહે છે?

a)

ભૂ તકતી

b)

મેગ્મા

c)

ભૂ કવચ

d)

નિફે

5.

બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે?

a)

આંતરિક અગ્નિકૃત ખડક

b)

રૂપાંતરિત ખડક

c)

જળકૃત કે પ્રસ્તર ખડક

d)

બાહ્ય અગ્નિકૃત ખડક

6.

ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે?

a)

રૂપાંતરિત ખડક

b)

જળ કૃત કે પ્રસ્તર ખડક

c)

બાહ્ય અગ્નિકૃત ખડક

d)

આંતરિક અગ્નિકૃત ખડક

7.

રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે ?

a)

જળકૃત કે પ્રસ્તર ખડક

b)

આંતરિક અગ્નિકૃત ખડક

c)

બાહ્ય અગ્નિકૃત ખડક

d)

રૂપાંતરિત ખડક

8.

રણમાં ઘસારણ અને નીક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે

a)

હિમ નદી

b)

ઠંડી

c)

પવન

d)

ગરમી

9.

અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે?

a)

ગ્રેનાઇટ

b)

ગ્રેફાઇટ

c)

આરસ પહાણ

d)

મેન્ટલ

10.

રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે?

a)

ઢૂવા

b)

લોએસ

c)

ડ્રિફ્ટ પ્લેન

d)

ઢગલા

11.

ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકો માંથી મળી આવે છે?

a)

A. રૂપાંતરિત ખડક

b)

B. અગ્નિ કૃત ખડક

c)

C. જળકૃત ખડક

d)

D. A અને B બંને

12.

અશ્મિભૂત બળતણ કયા પ્રકારના ખડકો માંથી મળે છે?

a)

અગ્નિ કૃત ખડકો

b)

જળકૃત ખડકો ( પ્રસ્તુત ખડકો)

c)

રૂપાંતરિત ખડકો

d)

એક પણ નહીં

13.

લાવારસ થી બનતા ખડકો કયા?

a)

અગ્નિકૃત ખડકો

b)

જળકૃત ખડક

c)

રૂપાંતરિત ખડકો

d)

પ્રસ્તર ખડકો

14.

આપેલ ચિત્ર શું દર્શાવે છે?

a)

પૂરના મેદાન

b)

લોએસ

c)

સ્ટૈક

d)

ગ્લેસીયર

15.

ઉપરોક્ત ભૂમિ સ્વરૂપ શેના કારણે રચાય છે?

a)

પવનના કાર્યથી

b)

સમુદ્ર મોજાના ઘસારણથી

c)

હિમ નદીના કારણે

d)

નદીઓ ના પ્રવાહ ના કારણે

16.

નીચેનામાંથી કયું ભૂમિ સ્વરૂપ નદી દ્વારા રચાતું નથી?

a)

સર્પાકાર વહનમાર્ગ

b)

પૂરના મેદાનો

c)

કુદરતી તટબંધ

d)

સ્ટૈક

17.

નીચેનામાંથી કયું ભૂમિ સ્વરૂપ સમુદ્રના મોજા દ્વારા રચાય છે?

a)

ડ્રમલિન

b)

બારખાન

c)

ડેલ્ટા

d)

તટીય કમાન

18.

નીચેનામાંથી કયા ભૂમિ સ્વરૂપનું નિર્માણ ઘસારણ દ્વારા થાય છે?

a)

ડેલ્ટા

b)

પૂરના મેદાનો

c)

ડ્રમલિન

d)

ભૂછત્ર ખડક

19.

ટાર્ન ને ઓળખો

a)

b)

c)

d)

20.

જળકૃત ખડકો બીજા કયા નામે ઓળખાય છે?

a)

A. પ્રસ્તર ખડકો

b)

B. Sedimentory rocks

c)

C. રૂપાંતરિત ખડકો

d)

D. A અને B બંને