wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

24 એકમ કસોટી ધો6 ss

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


આપણો સૂર્ય _______ તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે.

a)

ગંગા

b)

મંદાકિની

c)

ચંદદેવ

d)

એકપણ નહિ

2.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


સૂર્યના _______ બળના લીધે બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે.

a)

ગુરુત્વાકર્ષણ

b)

લઘુતવાકર્ષણ

c)

સ્થાનિક

d)

ચુંબકીય

3.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


આપણા સૌરમંડળ માં _______, ઉપગ્રહો, લઘુગ્રહો, _______ અને ઉલ્કાઓ નો સમાવેશ થાય છે.

a)

અગ્નિ,વાયુ

b)

ગ્રહો, ધૂમકેતુઓ

c)

એકપણ નહિ

d)

વરસાદ, પ્રકાશ

4.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


સૂર્ય પૃથ્વી કરતા લગભગ ______ લાખ ગણો મોટો છે.

a)

23

b)

3

c)

33

d)

13

5.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા _____ મિનિટનો સમય લાગે છે.

a)

સવા ચાર

b)

સવા આઠ

c)

સવા દસ

d)

એકપણ નહિ

6.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


સૂર્યનું મુખ્ય આવરણ _______ વાયુનું બનેલું છે.

a)

ઓક્સિજન

b)

હિલિયમ

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

હાઇડ્રોજન

7.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


સૌર પરિવારમાં કુલ _____ ગ્રહો છે.

a)

7

b)

9

c)

5

d)

8

8.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


સૌર પરિવાર માં _______ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે.

a)

બુધ

b)

શુક્ર

c)

યુરેનસ

d)

પૃથ્વી

9.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


સૌર પરિવાર માં સૌથી ચમકતો ગ્રહ _______ છે.

a)

ચંદ્ર

b)

મંગળ

c)

શુક્ર

d)

નેપચુન

10.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


સૌર પરિવારમાં પૃથ્વી નું સ્થાન _____ અને _____ ગ્રહોની વચ્ચે છે.

a)

યુરેનસ અને નેપચુન

b)

શુક્ર અને મંગળ

c)

શનિ અને ગુરુ

d)

એકપણ નહિ

11.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


પ્રાચીન સમયમાં ______ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય.

a)

એકપણ નહિ

b)

ચંદીગઢ

c)

કિશનગઢ

d)

મેહરગઢ

12.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


મેહરગઢ ગામના લોકો પ્રાચીન સમયમાં _______ આકાર ના ઘરોમાં રહેતા.

a)

લંબચોરસ

b)

ચોરસ

c)

ગોળ

d)

ત્રિકોણ

13.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


પ્રાચીન સમયનું મેહરગઢ ગામની જેમ મહારાષ્ટ્ર રાજ્યમાં _______ નામનું સ્થળ મળી આવ્યું છે.

a)

સતારા

b)

પૂણે

c)

ઇનામગામ

d)

મુંબઈ

14.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


પથ્થર પર કોતરીને લખાયેલો લેખ એટલે _______.

a)

ભોજપત્ર

b)

સમુદ્ર લેખ

c)

શિલાલેખ

d)

એકપણ નહિ

15.

◆ ખાલી જગ્યા પૂરો. ◆


ઇન્ડિયા શબ્દ _______ પરથી ઉતરી આવેલો છે. જેને સંસ્કૃત ભાષામાં _______ કહેવાય છે.

a)

ભૃગુ, પવિત્ર

b)

સ્વર્ગ, લોક

c)

એકપણ નહિ

d)

ઇન્ડ્સ, સિંધુ