Font size
S
M
L
XL
Worksheetsચાલો ઇતિહાસ જાણીએ
Total questions: 10
Worksheet time: 6mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કયો ઈતિહાસ જાણવાનો સ્ત્રોત નથી.
a)
ભોજપત્ર
b)
તાડપત્ર
c)
પ્રાચીન સિક્કા
d)
વાહનો
2.
તાંબા ના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે
a)
તાલપત્ર
b)
તાલીપત્ર
c)
તાડપત્ર
d)
તામ્રપત્ર
3.
અશોક નો શિલાલેખ કઈ જગ્યાએ આવેલો છે?
a)
પાવાગઢ
b)
જુનાગઢ
c)
મહેરગઢ
d)
ભાવનગર
4.
પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં શું કહે છે?
a)
Archaeologists
b)
Artist
c)
Architect
d)
Aeroplane
5.
ભારત એવું નામ આપણને ક્યાંથી જાણવા મળે છે?
a)
અથર્વવેદ
b)
સામવેદ
c)
ઋગ્વેદ
d)
યજુર્વેદ
6.
ધાતુઓ અને પથ્થર ઉપર કોતરેલા કે લખેલા લેખ (a) કહેવાય છે.
7.
હિમાલયમાં થતા (a) નામના વૃક્ષની પાતળી આંતર છાલ ને ભોજપત્ર કહે છે .
8.
પંચમાર્ક ના સિક્કા એટલે ?
a)
ઈ.સ. ૫મી સદી
b)
ઈ.સ.પૂર્વે ૫ મી સદીમાં
c)
ઈ.સ ૫૦૦
d)
ઈ.સ .૫
9.
ઈસવીસન પૂર્વે એટલે ?
a)
C.E.
b)
A.D
c)
B.A
d)
B.C
10.
નીચેનામાંથી કયો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે ?
a)
સાયકલ
b)
કોમ્પ્યુટર
c)
રીક્ષા
d)
સિક્કા
Reset
