Worksheetsસ્થાનિક સરકાર
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સ્થાનિક સ્વરાજનું માળખું મુખ્ય કેટલા સ્તરનું હોય છે?
a)
2
b)
3
c)
4
d)
6
2.
સ્થાનિક સરકારનો પાયાનો એકમ કયો છે?
a)
તાલુકા પંચાયત
b)
જિલ્લા પંચાયત
c)
નગરપાલિકા
d)
ગ્રામ પંચાયત
3.
ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોઈ શકે?
a)
10
b)
12
c)
14
d)
16
4.
તાલુકા પંચાયતમાં મહિલા અનામતની બેઠકો કેટલા ટકા હોય છે?
a)
30 %
b)
40%
c)
50%
d)
32 %
5.
નીચેના માંથી જિલ્લા પંચાયતની સમિતિઓ કઈ છે?
a)
કારોબારી સમિતિ
b)
સામાજિક ન્યાય સમિતિ
c)
બાંધકામ સમિતિ
d)
ઉપરોક્ત તમામ
6.
મહાનગરપાલિકાની ઓછામાં ઓછી વસ્તી કેટલી હોય છે?
a)
ત્રણ લાખથી વધુ
b)
ચાર લાખથી વધુ
c)
પાંચ લાખથી વધુ
d)
ઉપરોક્ત માંથી એકેય નહીં
100 %
