Worksheetsસામાજિક ધોરણ 6
Total questions: 10
Worksheet time: 11mins
Name
Class
Date
1.
હુ હિમાલયમા થતા ભુર્જ નામ ના વૃક્ષ ની આંતર છાલ છું
(a)
2.
મારાપર લખેલુ લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે
(a)
3.
મને ઓળખો.
(a)
4.
મારા જન્મ ને દુનિયા મા કાળગણના સાથે જોડવામાં આવ્યો છે.
(a)
5.
રાજાઓ પોતાના વહીવટીતંત્ર અને દાનનીવિગત મરાપર કોતરાવી છે.
(a)
6.
પ્રાચીન ઈરાનીઓ મને હિન્ડોસ ના નામથી ઓળખતા.
(a)
7.
હું પ્રાચીનતમ ગ્રંથ છું.
(a)
8.
મારા જન્મ પછીના વરસો ને શું કેહવાય છે?
(a)
9.
હું તાડ વૃક્ષ ના પર્ણ પર લખેલી હસ્તપ્રત છું.
(a)
10.
હું જુનાગઢ મા જોવા મળતો રાજા અશોક નો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છું.
(a)
100 %
