NEW
Font size
Worksheets377 NMMS સાવિ
Total questions: 15
Worksheet time: 8mins
લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ક્યો શબ્દ વપરાય છે?
રિપબ્લિક
ડેમોક્રેસી
ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે?
વિધાનસભા
સંસદ
સંસદના ઉપલા ગૃહ તરીકે કોણ ઓળખાય છે?
લોકસભા
રાજ્યસભા
લોકસભા એ સંસદનું કયુ ગૃહ ગણાય છે?
નીચલું ગ્રુહ
ઉપલું ગૃહ
ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે?
1.2
20.6
લોકસભામાં ગુજરાત રાજ્યની બેઠકો કેટલી છે?
26
182
લોકસભામાં કુલ કેટલી સભ્ય સંખ્યા છે?
250
545
રાજ્યસભામાં કુલ કેટલી બેઠકો આવેલી છે?
250
545
રાજ્ય સભામાં ગુજરાત રાજ્યની બેઠકો કેટલી છે?
26
11
લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે?
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ભારતની સંસદ શેની બનેલી છે?
વડાપ્રધાન, લોકસભા અને રાજ્યસભા
રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા
રાજ્ય સભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે?
12
182
રાજ્યસભામાં કેટલી બેઠકો માટે ચૂંટણી કરવામાં આવે છે?
250
238
હોદ્દાની રૂએ કોણ રાજ્યસભાના સભાપતિ બને છે?
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
સંસદમાં ક્યુ ગૃહ કાયમી ગૃહ છે?
વિધાન પરિષદ
રાજ્યસભા
