wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

9. સંસાધન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબાગાળે........

a)

જમીનની ગુણવત્તા ઘટાડે છે.

b)

જમીનની ગુણવત્તા વધારે છે.

c)

જમીનની ભેજ ગ્રહણશક્તિ વધારે છે.

d)

જમીન પોચી બનાવે છે.

2.

નીચેનામાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે ?

a)

જંગલો

b)

ખનીજ કોલસો

c)

પવન

d)

સૂર્યપ્રકાશ

3.

નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે ?

a)

જળ

b)

ઓક્સિજન

c)

ખનીજ તેલ

d)

ક્રાયોલાઈટ

4.

નીચેના પૈકી કયું સંસાધન એકલ કે દુર્લભ સંસાધન છે ?

a)

જળ

b)

ઓક્સિજન

c)

ખનીજ તેલ

d)

ક્રાયોલાઈટ

5.

સંસાધનોના નિર્માણના આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?

a)

બે

b)

ચાર

c)

ત્રણ

d)

પાંચ

6.

ડીઝલથી ચાલતા વાહનો આશરે કેટલા ટકા નાઈટ્રસ ઓક્સાઈડ પેદા કરે છે ?

a)

85%

b)

90%

c)

75%

d)

70%

7.

કયા પ્રકારના સંસાધન આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય ?

a)

નવીનીકરણીય ( પુનઃ પ્રાપ્ય )

b)

બિનનવીનીકરણીય ( પુનઃ અપ્રાપ્ય)

c)

આપેલ બંને.

d)

આપેલ એકપણ નહિ.

8.

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

a)

જંગલો - પુનઃ પ્રાપ્ય

b)

ખનીજ તેલ - પુનઃ અપ્રાપ્ય

c)

સૂર્યપ્રકાશ - પુનઃ પ્રાપ્ય

d)

કુદરતી વાયુ - પુનઃ પ્રાપ્ય

9.

જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે છે તેમાંથી આશરે કેટલા ટકા કરતા પણ કાર્બન મોનોક્સાઈડ પેદા કરે છે ?

a)

55%

b)

60%

c)

75%

d)

85%

10.

કોલસો, ખનીજતેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને વિવિધ ધાતુઓ કયા પ્રકારના સંસાધન છે ?

a)

સર્વ સુલભ સંસાધન

b)

સામાન્ય સુલભ સંસાધન

c)

વિરલ સંસાધન

d)

એકલ સંસાધન