NEW
Font size
Worksheetsજનરલ નોલેજ -17
Total questions: 15
Worksheet time: 8mins
પથ્થર કે લાકડા માં કોતરકામ કરનાર
શિલ્પી
સુથાર
ભીમબેટકા એટલે હાલનું કયું રાજ્ય થાય?
મધ્ય પ્રદેશ
ગુજરાત
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
પૃથ્વીના ગોળા પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને શું કહે છે?
અક્ષાંશવૃત
રેખાંશ વૃત
કટિબંધ
વર્તુળાકાર રેખા
ગુજરાતનું ભૂમિ પ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે?
5
2
3
4
હર્ષ વર્ધન દર પાંચ વર્ષે કઈ જગ્યાએ મોટી ધર્મ પરિષદ નું આયોજન કરતો?
પ્રયાગ
દ્વારકા
ડાકોર
કાશી
કાયદા ઘડવાનું કાર્ય કરતું અંગ કયું છે?
ધારા સભા
કારોબારી
ન્યાયતંત્ર
મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?
મદુરાઈ
ગ્વાલિયર
મોઢેરા
ખજુરાહો
ભારત નો દરિયા કિનારો કેટલો લાંબો છે?
7517km
1600km
7213km
1680km
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું?
1757
1600
1857
1957
કાર્બન ડાયોક્સાઇડ વાયુ વજનમાં કેવો છે?
હલકો
ભારે
મધ્યમ
વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ કેટલું છે?
21%
22%
26%
30%
શેના લીધે પૃથ્વી પર સૂર્ય પ્રકાશ ફેલાય છે?
રજકણો
પવન
હવા
ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
ડોક્ટર ભીમ રાવ આંબેડકર
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
વિજયાલક્ષ્મી પંડિત
તાપી નદીમાં ક્યારે પૂર આવવાથી સુરત પ્રભાવિત થયું હતું?
2006
2007
2005
2004
સતી થવાના રિવાજ કોણે બંધ કરાવ્યો હતો?
વિલિયમ બેન્ટિક
વોરન હેસ્ટિંગ્સ
ડેલહાઉસી
વેલેસલી
