wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

504 ધો8 પ્ર17 સાવિ સત્ર2 માત્રનામઆપો

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

વડાપ્રધાન

2.

ભારતીય સમવાયી વ્યવસ્થામાં કેવા ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે?

a)

એકસુત્રી

b)

બહુઆયામી

3.

વડી અદાલતના ચુકાદા વિરુદ્ધ ક્યાં અપીલ કરી શકાય છે?

a)

જિલ્લા અદાલત

b)

સર્વોચ્ચ અદાલત

4.

સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતને કઈ અદાલત પણ કહી શકાય?

a)

લોક અદાલત

b)

નઝીરી અદાલત

5.

ગુજરાતમાં કાનૂની સેવા સત્તા મંડળનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?

a)

ગાંધીનગર

b)

અમદાવાદ

6.

ભારતમાં અસમ સહિત ઉત્તર પૂર્વના સાત રાજ્યો માટે કેટલી અદાલતો છે?

a)

1

b)

7

7.

દાવાઓના બે પ્રકાર

a)

દીવાની અને ફોજદારી

b)

નઝીરી અને વડી

8.

દીવાની(સિવિલ)મામલાઓની સૌથી નીચલી અદાલત

a)

સિવિલ જજની કોર્ટ

b)

સર્વોચ્ચ અદાલત

9.

ન્યાયિક મેજિસ્ટ્રેટ કેટલી સજા કરી શકે?

a)

3 વર્ષની કેદ ₹10,000 સુધીનો દંડ

b)

આજીવન કેદ ₹1,00,000 સુધીનો દંડ

10.

તાબાની અદાલતો સામે કઈ અદાલતમાં અપીલ કરાય?

a)

વડી અદાલતમાં

b)

જિલ્લા અદાલતમાં

11.

ગુજરાતરાજ્યની વડી અદાલત....

a)

અમદાવાદ, સ્થાપના 1960

b)

ગાંધીનગર, સ્થાપના 1690

12.

વડી અદાલતમાં વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે?

a)

ગુજરાતી

b)

અંગ્રેજી

13.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા એટલે . . .

a)

મહાભિયોગ

b)

મહાસુયોગ

14.

ક્યાં ચુકાદા રદ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે નથી?

a)

વડી અદાલતના

b)

માર્શલ લો હેઠળના નિર્ણયો

15.

બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરનાર . . .

a)

ન્યાયતંત્ર

b)

મતદાર

16.

ગુજરાતમાં કાયમી લોક અદાલતો ની સંખ્યા

a)

42

b)

24

17.

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ની વધુમાં વધુ કેટલા વર્ષની વય હોય છે?

a)

65

b)

75