Worksheetsજનરલ નોલેજ ક્વિઝ-18
Total questions: 15
Worksheet time: 8mins
કુલ કેટલા ખંડો છે?
7
6
8
5
કુલ કેટલા મહાસાગરો આવેલા છે?
4
3
5
6
ઈટાલી દેશનું રાષ્ટ્ર ચિન્હ કર્યું છે?
સફેદ કમળ
ગુલાબ
ફૂલ ઝાડ
સોનાનો સિક્કો
શીખ ધર્મ નું પ્રતિક કયું છે?
સ્વસ્તિક
ચાંદ
કિરપાલ
અગ્નિ
50 વર્ષે ઉજવાતો વાર્ષિક ઉજવણી દિવસ ને શું કહે છે?
સુવર્ણ મહોત્સવ
શતાબ્દી મહોત્સવ
હિરક મહોત્સવ
રજત મહોત્સવ
અરુણાચલ પ્રદેશ રાજ્ય નું વડુ મથક કયું છે?
ઇટાનગર
એજવાલ
રાયપુર
અગરતલા
લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ નું પાટનગર કયું છે?
કવારતી
સેલવાસ
પોર્ટ બ્લેયર
દિસપુર
"બુર્જ હોમ"પુરાતન સ્થળ ક્યાં આવેલું છે?
કાશ્મીર
બિહાર
આંધ્ર પ્રદેશ
પંજાબ પ્રાંત
"રણથંભોર"રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે?
રાજસ્થાન
ઉતરાંચલ
મધ્ય પ્રદેશ
અસમ
ગુજરાતમાં આવેલા નળ સરોવરનું પાણી કેવું છે?
અંશતઃ ખારું પાણી
ખારું પાણી
મીઠું પાણી
પૃથ્વીનો ઉપગ્રહ કયો છે?
સૂર્ય
ચંદ્ર
પૃથ્વી
તારા
"સાંજનો તારો" તરીકે કોને ઓળખવામાં આવે છે?
શુક્ર
મંગળ
શનિ
ગુરુ
ઉગતા સૂર્યનો દેશ એટલે.....?
જાપાન
ડેનમાર્ક
કેન્યા
શ્રીલંકા
પવનચક્કીનો દેશ......?
નેધર લૅન્ડ
ન્યુઝીલેન્ડ
સ્વિટ્ઝર્લૅન્ડ
ગ્રીનલેન્ડ
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે?
1
0
2
