NEW
Font size
Worksheets274 NMMS સાવિ ભાગ4
Total questions: 15
Worksheet time: 8mins
ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમ ના પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી?
ફ્રેન્ચ
ડચ
ક્યાં ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપનાકરવામાં આવી?
નિયામક ધારા
સનદી ધારા
ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું?
જેરુસ્લેમ
કોન્સ્ટેન્ટીનોપલ
ઇ.સ. 1948 માં વાસ્કો દ ગામા ભારતના ક્યાં બંદરે આવ્યો હતો?
કાલિકટ
સૂરત
નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા 'સાગરના સ્વામી' ગણાતી હતી ?
અંગ્રેજ
પોર્ટુગીઝ
ઇંગ્લેન્ડમાં ઇસ્ટ ઇન્ડિયાકમ્પનીની સ્થાપનાક્યારે કરવામકરવામાં આવી ?
1618
1600
ક્યાં મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી 【વેપારી મથક】 સ્થાપવાની પરવાનગીઆપી ?
જહાંગીરે
શાહજહાંએ
અંગ્રેજોની 'ફોર્ટ વિલિયમ' નામની વસાહત આજે ક્યાં નામે ઓળખાય છે ?
કોલકાતા
ઢાકા
પ્લાસી નું યુદ્ધ કઈ સાલમાં થયું ?
1772
1757
પ્રથમ બે મૈસુર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?
હૈદરઅલી
બાજીરાવ બીજા
તૃતીય અને ચતુર્થ મૈસુર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?
મહંમદ અલી
ટીપું સુલતાન
ક્યાં ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલિસ તંત્ર ની સ્થાપનાકરી ?
કોર્નવોલીસ
વોરન હેસ્ટિંઝ
ક્યાં યુદ્ધ થી અંગ્રેજોને બંગાળ,બિહાર અને ઓરિસ્સા ના દીવાની અધિકારો મળ્યા?
બકસર
પ્લાસી
ભારતમાં ગળીઉત્પાદન ની કેટલી પ્રથાઓ હતી ?
ત્રણ
બે
કઈ મહેસુલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું?
કાયમી જમાબંધી
રૈયતવારી
મહાલવારી
