NEW
Font size
Worksheets25 ધો7 સાવિ NMMS
Total questions: 15
Worksheet time: 5mins
◆ ખાલી જગ્યા પૂરો. ◆
પૃથ્વી ના ઉપરના ઘન પોપડાને _____ કહે છે.
મૃદાવરણ
જલાવરણ
વાતાવરણ
એકપણ નહિ
◆ ખાલી જગ્યા પૂરો. ◆
પૃથ્વી સપાટીનો નિચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે ______ તરીકે ઓળખાય છે.
ઘનાવરણ
દિવ્યાવરણ
જલાવરણ
એકપણ નહિ
◆ ખાલી જગ્યા પૂરો. ◆
પૃથ્વીની ચારેબાજુ એ વીંટળાઈને આવેલા હવાના આવરણને ______ કહે છે.
આભાવરણ
ક્ષમાવરણ
વાતાવરણ
એકપણ નહિ
◆ ખાલી જગ્યા પૂરો. ◆
વાતાવરણ સૂર્યના ________ કિરણો નું શોષણ કરી સજીવસૃષ્ટિ નું રક્ષણ કરે છે.
ઓક્સિડ
પેનડેમીક
પારજામબલી
એકપણ નહિ
◆ ખાલી જગ્યા પૂરો. ◆
પૃથ્વી સપાટી પર પાણીનો વિસ્તાર ______ % જગ્યા રોકે છે.
17
77
71
7
◆ ખાલી જગ્યા પૂરો. ◆
ગઢવાલ રાજ્યનો સ્થાપક _______ હતો.
વિષ્ણુદેવ
ચંદ્રદેવ
સૂર્યદેવ
ભીમદેવ
◆ ખાલી જગ્યા પૂરો. ◆
________ રાજાએ ગઝનીના આક્રમણ ને અટકાવ્યું તેમજ બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
ભીમદેવ
વનરાજ
ગોવિંદચંદ્ર
એકપન નહિ
◆ ખાલી જગ્યા પૂરો. ◆
માળવાનો પ્રદેશ પ્રાચીનકાળથી ______ અથવા _______ ના રાજ્ય તરીકે જાણીતો છે.
હસ્તિનાપુર, કાશી
વારાણસી, કુંભ નગરી
અવંતી, ઉજ્જૈની
એકપણ નહિ
◆ ખાલી જગ્યા પૂરો. ◆
સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય પાસે ______ નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી.
વેદાંગ
દિવ્ય તત્વ
રાજોપચાર
સિદ્ધહેમ શબ્દાનુશાસન
◆ ખાલી જગ્યા પૂરો. ◆
કુમારપાળ બાદ ______ પાટણની ગાદીએ રાજા બન્યો હતો.
સોમપાલ
ચંદ્ર પાલ
વસ્તુપાળ
અજયપાળ
◆ ખાલી જગ્યા પૂરો. ◆
દિલ્લી સલતનત શાસનની સ્થાપના _______ દ્વારા અને ઇ.સ. 1526 માં અંત _______ ના શાસનના અંત સાથે થયો.
કુતબુદ્દીન ઐબક, ઇબ્રાહિમ લોદી
પૃથ્વીરાજ, ભીમદેવ
અલબુકર્ક, સોહીન ખાન
એકપણ નહિ
◆ ખાલી જગ્યા પૂરો. ◆
બહમની રાજ્યની સ્થાપના _____ એ કરી.
ઝફરખાને
કૃષ્ણદેવરાય
ઈલતુમિશ
એકપણ નહિ
◆ ખાલી જગ્યા પૂરો. ◆
_______ રાજા "આંધ્ર ના ભોજ" તરીકે ઓળખ પામ્યા.
હરિશ્ચંદ્ર
મધુરાય
મુહમમદ શાહ
કૃષ્ણદેવરાય
◆ ખાલી જગ્યા પૂરો. ◆
પૃથ્વી સપાટીનો નિચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે ______ તરીકે ઓળખાય છે.
ઘનાવરણ
દિવ્યાવરણ
જલાવરણ
એકપણ નહિ
◆ ખાલી જગ્યા પૂરો. ◆
_______ અને ________ નામના 2 ભાઈઓ એ ઇ.સ.1336 માં તૂન્ગ ભદ્રા નદીના કિનારે વિજયનગર રાજ્યની સ્થાપના કરી.
રામ, લક્ષમણ
કૃષ્ણ દેવ, રામદેવ
હરિહર રાય, બુક્કા રાય
એકપણ નહીં
