Worksheets333 ધો8 સાવિ પ્ર5 સત્ર2
Total questions: 14
Worksheet time: 7mins
સ્ત્રી શિક્ષણ ની શરૂઆત ક્યાંથી થઈ હતી?
(અધ્યયન નિષ્પત્તિઓ)
SS817 ભારતમાં નવી શિક્ષણ પદ્ધતિમાં સાંસ્કૃતિક વિશ્લેષણ કરે છે.
SS818 જાતિવાદ, પુનઃલગ્ન, બાળલગ્ન, સામાજિક સુધારાઓ માટેના વહીવટી તંત્રના કાયદાઓનું વિશ્લેષણ કરે છે.
સુરત
ચેન્નઈ
સીરામપુર
મુંબઈ
ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
વારાણસી
કલકત્તા પાસે સીરામપુર
નાસિક
આંદામાન
ભારતમાં સૌપ્રથમ કોલેજની સ્થાપના કોણે કરી હતી?
થોમસ વિલિયમ
ડેલહાઉસી
વેલેસલી
કરઝન
કોણે વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કર્યો હતો?
જોનાથન ડંકન
વિલિયમ કેર
વિલિયમ બેન્ટિક
ડેલહાઉસી
ગાંધીજી પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવાના હિમાયતી હતા?
માતૃભાષા
અંગ્રેજી
સંસ્કૃત
હિન્દી
1951 ની ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર કેટલો હતો?
16.6%
35%
56%
32.7%
આગળ જતાં શાંતિ નિકેતન ક્યાં નામે પ્રખ્યાત થઈ?
બંગાળી યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ
અલીગઢ યુનિવર્સિટી
વિશ્વભારતી યુનિવર્સિટી
કલકત્તામાં મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી?
એલેક્ઝાન્ડર
થોમસ વિલિયમ
વિલિયમ કેર
જોનાથન ડંકન
સ્વામી વિવેકાનંદ નું બચપણનું નામ શું હતું?
નરેન્દ્રનાથ દત્ત
ભુવનેશ્વર દત્ત
વિશ્વનાથ દત્ત
સોમ પ્રકાશ દત્ત
કાંગડી ગુરુકુળ ની શરૂઆત કોણે કરી હતી?
સ્વામી શ્રદ્ધાનંદ
દયાનંદ સરસ્વતી
સયાજીરાવ ગાયકવાડ
રાજારામ મોહનરાય
બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી?
ગોપાલ કૃષ્ણ
રાજારામ મોહન રાય
ગાંધીજી
સ્વામી વિવેકાનંદ
ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારથી થયો?
ઇ.સ.1835
ઇ.સ.1500
અમદાવાદમાં 'છોડીઓની નિશાળ' નામે કન્યાશાળા ની સ્થાપના કોણે કરી હતી?
ગાંધીજી
સર સૈયદ અહમદખાન
હરકુંવર શેઠાણી
વિલિયમકેર
સતીપ્રથા વિરુદ્ધ કાયદો પસાર કરી કોણે પ્રતિબંધ લાદ્યો?
વિલિયમ બેન્ટિક
વિલિયમ કેર
દયાનંદ સરસ્વતી
જોનાથન ડનકન
