wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

501 ધો8 પ્ર7 સાવિ સત્ર2 ખરાખોટાં

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ઇતિહાસકારોએ કલાના ચાર ભાગ પાડ્યા છે.

a)

ખરું

b)

ખોટું

2.

ગુજરાતમાં કલા શિક્ષણ માટે પ્રથમ સંસ્થા વડોદરામાં ખુલ્લી હતી.

a)

ખરું

b)

ખોટું

3.

ભારતનો ચિત્રકલાનો ઇતિહાસ પાષાણયુગ જેટલો જૂનો છે.

a)

ખરૂં

b)

ખોટું

4.

મુંબઈમાં ઈસવીસન 1901 માં શાંતિનિકેતનની સ્થાપના થઈ.

a)

ખરું

b)

ખોટું

5.

જૈન ચિત્ર શૈલી ના ચિત્રો તાડપત્રો અને હસ્તપ્રતોમાં આલેખાયેલા છે.

a)

ખરું

b)

ખોટું

6.

અકબરના સમયમાં મુઘલશૈલી સર્વોચ્ચ શિખરે હતી

a)

ખરું

b)

ખોટું

7.

રાજા રવિ વર્મા ને ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતામાં કહેવાય છે.

a)

ખરું

b)

ખોટું

8.

રવીન્દ્રનાથ ટાગોરે 2000થી વધુ ચિત્રોનું સર્જન કર્યું હતું.

a)

ખરું

b)

ખોટું

9.

અવનીન્દ્રનાથે બંગાળના શાંતિનિકેતનમાંથી ચિત્રની તાલીમ લીધી હતી.

a)

ખરું

b)

ખોટું

10.

અવનીન્દ્રનાથે બંગાળમાં "બંગાળ સ્કૂલ ઓફ આર્ટ" ની સ્થાપના કરી હતી.

a)

ખરું

b)

ખોટું