wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ખંડ પરિચય : એશિયા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

દુનિયાનો સૌથી મોટો ખંડ કયો છે?

a)

આફ્રિકા

b)

ઉત્તર અમેરિકા

c)

એશિયા

d)

એન્ટાર્ટિકા

2.

કયા દેશને વજ્રદાનવોની વિહારભૂમિ તરીકે ઓળખવામાં આવે છે?

a)

ભુટાન

b)

મ્યાનમાર

c)

પાકિસ્તાન

d)

નેપાળ

3.

ભારત અને શ્રીલંકા વચ્ચે કયો અખાત છે?

a)

ખંભાતનો અખાત

b)

મન્નારનો અખાત

c)

કચ્છનો અખાત

d)

બંગાળનો અખાત

4.

શ્રીલંકા ની સૌથી મોટી નદી નું નામ શું છે?

a)

ગંગા

b)

બ્રહ્મપુત્ર

c)

સિંધુ

d)

મહાવેલી ગંગા

5.

વિષુવવૃતીય પ્રદેશનુ મુખ્ય વૃક્ષ કયું છે?

a)

વડ

b)

સીસમ

c)

મહોગની

d)

ખેર

6.

એશિયાનું વિશાળ ઠંડુ રણ કયું છે?

a)

ગોબી નું રણ

b)

સહારા નું રણ

c)

થરનું રણ

d)

અરબસ્તાનનું રણ

7.

પાકિસ્તાનની રાજધાની કઈ છે?

a)

કોલંબો

b)

ઇસ્લામાબાદ

c)

લાહોર

d)

કાઠમંડુ

8.

કયા ઉચ્ચ પ્રદેશને દુનિયાનું છાપરું કહે છે?

a)

પામીર નો ઉચ્ચ પ્રદેશ

b)

દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ

c)

માળવાનો ઉચ્ચપ્રદેશ

d)

તિબ્બત નો ઉચ્ચ પ્રદેશ

9.

ભારત તેના કયા પાડોશી દેશમાંથી ખનીજ તેલની આયાત કરે છે?

a)

મ્યાનમાર

b)

શ્રીલંકા

c)

ભૂટાન

d)

ચીન

10.

નેપાળ નો કેટલા ટકા વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે?

a)

50%

b)

60%

c)

40%

d)

10%

11.

પાકિસ્તાનનો મહત્વનો પાક કયો છે?

a)

કપાસ

b)

ડાંગર

c)

જુવાર

d)

મકાઈ

12.

ખૈબર ઘાટ કયા દેશમાં આવેલું છે

a)

મ્યાનમાર

b)

રશિયા

c)

પાકિસ્તાન

d)

બાંગ્લાદેશ

13.

એશિયા ની સૌથી લાંબી નદી કઇ છે?

a)

ગંગા

b)

યાગત્સેક્યાંગ

c)

બ્રહ્મપુત્ર

d)

સિંધુ

14.

મ્યાનમાર ની રાજધાની કઈ છે?

a)

રંગુન

b)

કોલંબો

c)

થીમ્પુ

d)

ઇસ્લામાબાદ

15.

કયા દેશની રત્નદ્વીપ અથવા પૂર્વના મોતી તરીકે ઓળખવામાં આવે છે?

a)

ચીન

b)

નેપાળ

c)

શ્રીલંકા

d)

ભૂટાન