wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ ક્વિઝ-28

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નગરપાલિકા ના વડા ને શું કહેવામાં આવે છે?

a)

પ્રમુખ

b)

ચીફ ઓફિસર

c)

મેયર

d)

મ્યુનિસિપલ કમિશનર

2.

મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે?

a)

મહારાષ્ટ્ર

b)

ઉત્તર પ્રદેશ

c)

કેરળ

d)

આંધ્ર પ્રદેશ

3.

સૌથી વધુ શણ નું ઉત્પાદન કરતો દેશ કયો છે?

a)

બાંગ્લાદેશ

b)

ભારત

c)

પાકિસ્તાન

d)

શ્રીલંકા

4.

ભારતમાં કેટલા પ્રકારની રેલ્વે લાઈન છે?

a)

4

b)

2

c)

3

d)

1

5.

ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી ટ્રેન કઈ છે?

a)

સમજોતા એક્સપ્રેસ

b)

Daikin queen

c)

વિવેક એક્સપ્રેસ

d)

હિમસાગર એક્સપ્રેસ

6.

સૌથી વધુ ગીત ગાનાર ગાયિકા નું નામ કહો?

a)

લતા મંગેશકર

b)

અનુરાધા પોડવાલ

c)

કવિતા કૃષ્ણમૂર્તિ

7.

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સૌ પ્રથમ હિન્દીમાં બોલનાર ભારતીય?

a)

અટલ બિહારી વાજપેયી

b)

મનમોહન સિંઘ

c)

નરેન્દ્ર મોદી

8.

ભારતરત્ન મેળવનાર પ્રથમ ભારતીય

a)

ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન

b)

શ્યામા પ્રસાદ મુખર્જી

c)

ચક્રવર્તી રાજગોપાલાચારી

d)

સત્યેન્દ્રનાથ ટાગોર

9.

અવળવાણીયા કોનું ઉપનામ છે?

a)

જ્યોતીન્દ્ર દવે

b)

ત્રિભુવનદાસ લુહાર

c)

ગિજુભાઈ બધેકા

d)

ઉમાશંકર જોશી

10.

રૂપિયા 10 ની નોટ ઉપર નું ચિત્ર આપેલું છે?

a)

કોર્ણાક સૂર્યમંદિર

b)

ઇલોરાની ગુફાઓ

c)

રાણકીવાવ

d)

સાંચીનો સ્તુપ

11.

ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે?

a)

જલેબી

b)

લાડુ

c)

મોહનથાળ

d)

હલવો

12.

એક વર્ષ એટલે કેટલા અઠવાડિયા?

a)

52

b)

51

c)

53

d)

50

13.

મિઝોરમ ની મુખ્ય ભાષા કઈ છે?

a)

અંગ્રેજી

b)

હિન્દી

c)

મલયાલમ

d)

મણિપુરી

14.

"રીત જાણવા" માટે કયા સર્વનામ નો ઉપયોગ થાય છે?

a)

WHO

b)

HOW

c)

WHICH

d)

WHAT

15.

મગજના રોગોના નિષ્ણાત એટલે....

a)

ન્યુરોલોજીસ્ટ

b)

કાર્ડિયોલોજિસ્ટ

c)

રેડીયોલોજીસ્ટ

d)

પેથોલોજીસ્ટ