NEW
Font size
Worksheetsજનરલ નોલેજ ક્વિઝ-23
Total questions: 15
Worksheet time: 8mins
સિદ્ધપુર નું પ્રાચીન નામ શું છે?
શ્રી સ્થળી
પ્રહલાદ નગર
દર્ભાવતિ
બિલાવલ
મોરબી શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
મચ્છુ
ગોમતી
ભોગાવો
સાબરમતી
ઓસ્ટ્રેલિયા ખંડ નું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે?
89,23,000
1,32,09,000
1,77,93,000
4,42,50,000
ભારતમાં આવેલો જોગના ધોધ ની ઊંચાઈ કેટલા મીટર છે?
253
244
250
252
અમેરિકા દેશનું રાષ્ટ્ર ચિન્હ કયું છે?
સોનાનો સિક્કો
સફેદ કમળ
ફૂલ ઝાડ
તારા સાથે ચંદ્ર
જાપાન દેશ નું રાષ્ટ્રગીત કયું છે?
જન ગણ મન
કિમી ગાયો વા
લા માસેઇલે
એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર
ટીપુ સુલતાન નું ઉપનામ કયું છે?
મૈસુર નો વાઘ
લોકનાયક
શાહિદ આઝમ એ
સ્વાતંત્ર્યવીર
શીખ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ હતા?
સાચું
ખોટું
"શતાબ્દી મહોત્સવ"કેટલા વર્ષે ઉજવવામાં આવે છે?
100
75
50
80
દાંતીવાડા યોજના કઇ નદી પર આવેલી છે?
બનાસ નદી
શેત્રુંજી નદી
નર્મદા નદી
ભાદર નદી
પૃથ્વીરાજરાસો રાસો કૃતિના અને સાહિત્યકાર કોણ છે?
ચંદરબાઈ
મેરુ તુંગ
ભવભૂતિ
ભારવી
યુનેસ્કો નું વડુ મથક કયું છે?
પેરિસ
જીનીવા
ન્યૂયોર્ક
રોમ
મલાવ તળાવ ક્યાં આવેલું છે?
ધોળકા
વડોદરા
પાટણ
કચ્છ
5,10,15,20,25,..........?
30
35
20
50
સાચો સ્પેલિંગ કયો છે?
INDEX
ENDEX
INDIX
INDAX
