NEW
Font size
Worksheets1 ધો6 સાવિ પ્ર1 સત્ર1
Total questions: 15
Worksheet time: 8mins
તાડપત્રો એટલેતાડ વૃક્ષ ના પર્ણ પર લખાયેલી હસ્ત પ્રતો....
ખરું
ખોટું
ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૂર્જ વૃક્ષની પાતળી આંતર છાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો....
ખોટું
ખરું
તાડપત્રો અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતો માંથી ભારત ના આધુનિક યુગના માનવીની માહિતી મળે છે....
ખરું
ખોટું
તાડપત્રોમાં કઈ ભાષામાં લખાણ જોવા મળે છે?
અંગ્રેજી
ફ્રેન્ચ
સંસ્કૃત,પ્રાકૃત, તમિલ
અર્વાચીન
ધાતુઓ અનેપથ્થરો પર લખેલા/કોતરેલા લેખ ને શુકહેવાય?
તાડપત્રો
ભોજપત્ર
અભિલેખ
વાર્તાઓ
શિલાલેખ/અભિલેખ પર લખેલ લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે....
ખોટું
ખરું
તામ્રપત્ર એટલે કઈ ધાતુ ના ઉપયોગ થી બનતું લખાણ?
સોનુ
ચાંદી
તાંબું
લોખન્ડ
ગુજરાતમાં તામ્બાના પતરા પરનું લખાણ ઘણી જગ્યાએ થી મળી આવ્યું છે....
ખરું
ખોટું
કહી ન શકાય
ઇતિહાસ જાણવા માટે સિક્કા પણ અગત્યનું સાધન છે....
કહી ન શકાય
ખરું
ખોટું
ભારતમાં સૌથી જુના સિક્કા કઈ સદીના મળી આવ્યા છે?
ઈ. પૂ.10 મી સદી
ઈ. પૂ.15મી સદી
ઇ.પૂ.9 મી સદી
ઇ.પૂ.5 મી સદી
ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા ને શુ કહે છે?
રાણી સિક્કા
મૌર્ય સિક્કા
ગુપ્ત સિક્કા
પંચમાર્ક સિક્કા
માનવસમાજ નો ભૂતકાળ જાણવા માટે સંશોધન કર્તા પુરાતત્વશાસ્ત્રીઓ ને અંગ્રેજી માં શુ કહેવાય?
Doctor
Pilot
Engineer
Archaeologist
વિદેશના ક્યાં પ્રવાસીઓના પ્રવાસ વર્ણન માંથી ઇતિહાસ ની માહિતી મળે છે?
જોન કેનેડી
વિલહેમ વુન્ટ
પ્લીની, ફાહિયાન,યુએન શ્વાનગ
મુસોલીની
ભારતમાં આજથી કેટલા વર્ષ પૂર્વે અનેક શહેરો અસ્તિત્વ માં હતા?
5500
4500
1000
7500
આપણે આપણા દેશની ક્યાં બે નામે ઓળખીએ છીએ?
ઈરાન/ઇરાક
દિવ/દમણ
આફ્રિકા/વેસ્ટલેન્ડ
ઇન્ડિયા/ભારત
