wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

117 ધો6 પ્ર6 સત્ર2 ખાલીજગ્યા સાવી

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

★ ખાલીજગ્યા પૂરો.

આચાર્ય વિષ્ણુગુપ્તે _________ ને તક્ષશિલા લઈ જઈ શસ્ત્ર-શાસ્ત્ર ની તાલીમ આપી.

a)

ચંદ્રગુપ્ત

b)

સૂર્યગુપ્ત

2.

★ ખાલીજગ્યા પૂરો.

ચાણક્યના માર્ગદર્શન થી ચંદ્રગુપ્ત એ ઇ.સ.પૂર્વે 321માં ________ ને હરાવી મગધ ની ગાદી સંભાળી.

a)

ધનનંદ

b)

મુઘલ શાસક ઈલતુમિશ

3.

★ ખાલીજગ્યા પૂરો.

ચાણક્યના _______ ગ્રંથમાંથી તે સમયની રાજકીય,આર્થિક,સામાજિક જીવનની માહિતી મળે છે.

a)

અર્થશાસ્ત્ર

b)

નીતિ સુતકમ

4.

★ ખાલીજગ્યા પૂરો.

ગ્રીક રાજા _______ ને હરાવીને ચંદ્રગુપ્ત એ કાબુલ,કંદહાર,હેરાત,બ્લુચિસ્તાન પ્રદેશો જીત્યા.

a)

સેલ્યુક્સ નિકેતર

b)

બેનજમીન ફ્રેન્કલીન

5.

★ ખાલીજગ્યા પૂરો.

પાટલીપુત્ર માં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે ______ પુસ્તક લખ્યું.

a)

ઇન્ડિકા

b)

અલ ઇલતકામ

6.

★ ખાલીજગ્યા પૂરો.

જૂનાગઢ ના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધી _______ એ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું.

a)

પુષ્પગુપ્ત

b)

કુમારપાળ

7.

★ ખાલીજગ્યા પૂરો.

એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ એટલે _______.

a)

રાજદૂત

b)

સંગ્રામ શાહ

8.

★ ખાલીજગ્યા પૂરો.

ચંદ્રગુપ્ત એ તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ _________ સાથે મૈસુર માં વિતાવ્યો.

a)

ભદ્રબાહુ

b)

કંકણસાર

9.

★ ખાલીજગ્યા પૂરો.

મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત સમાન મુદ્રા રાક્ષસ નાટક ના લેખક _______ હતા.

a)

કાલિદાસ

b)

વિશાખાદત્ત

10.

★ ખાલીજગ્યા પૂરો.

એશિયા ખંડ નો સૌથી જૂનો અને લાંબો એવો ગ્રાન્ડ ટ્રંક રોડ નું નિર્માણ _______ ના સમયમાં થયું હતું.

a)

ચંદ્રગુપ્ત

b)

શીવજીપ્ત

11.

★ ખાલીજગ્યા પૂરો.

ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ ____________ એ કરાવ્યું.

a)

શેરશાહ સુરી

b)

પદ્મનાભ સુરી

12.

★ ખાલીજગ્યા પૂરો.

ચંદ્રગુપ્ત ના અવસાન બાદ તેનો પુત્ર _______ મગધની ગાદીએ આવ્યો.

a)

બિન્દુસાર

b)

બિંબિસાર

13.

★ ખાલીજગ્યા પૂરો.

કલિંગ ના યુદ્ધમાં ________ વિજેતા બન્યા.

a)

અશોક

b)

જયંત

14.

★ ખાલીજગ્યા પૂરો.

અશોક ના મોટાભાગના અભિલેખોની ભાષા _____ અને લિપિ _____ હતી.

a)

પ્રાકૃત,બ્રાહ્મી

b)

હિન્દી,નાગરી

15.

★ ખાલીજગ્યા પૂરો.

મૌર્યવંશ ના અંતિમ રાજા _____ હતા.

a)

બૃહદ્રથ

b)

વેશમ્પાયન