Worksheets28 ધો6 એકમકસોટીકવિઝ
Total questions: 15
Worksheet time: 5mins
■ પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રો કે ભોજપત્ર નો ઉપયોગ કરતો. ■
ખરું
ખોટું
■ તાડપત્રો એટલે હિમાલય માં થતા ભૂર્જ નામના વૃક્ષો ની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો. ■
ખરું
ખોટું
■ મંદિરો અને મઠો માં સચવાયેલી હસ્તપ્રતો માં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણ મળે છે. ■
ખરું
ખોટું
■ શિલાલેખ અને અભિલેખ પર લખાયેલ લખાણ લાંબા સમય સુધી ટકતા નથી. ■
ખરું
ખોટું
■ પ્રાચીન સમયના અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામરપત્રો ઉપર પણ કોતરાવી છે. ■
ખરું
ખોટું
■ સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન નથી. ■
ખરું
ખોટું
■ પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એ મળીને ભારતના આદિમાનવો ના વસવાટ ના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. ■
ખરું
ખોટું
■ આદિમાનવો વરસાદ અને જંગલી પ્રાણીઓ થી પોતાનું રક્ષણ કરવા જાતે બનાવેલી કૃત્રિમ ગુફામાં રહેતા. ■
ખરું
ખોટું
■ દક્ષિણ ભારતના કુરનુલ માં મળી આવેલી આદિમાનવો ની ગુફામાંથી રાખનાં અવશેષો મળ્યા છે. ■
ખરું
ખોટું
■ આદિમાનવો વર્ષો પૂર્વે સિમેન્ટ થી બનેલા પાકા મકાનો માં રહેતા હતા. ■
ખરું
ખોટું
■ કોઈવાર રાત્રે આકાશમાં આપણને તારા ખરતા દેખાય છે. ■
ખરું
ખોટું
■ વિશાળ અર્થમાં કોઈપણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય. ■
ખરું
ખોટું
■ આપણી વ્હાલી પૃથ્વી દડા જેવી ગોળ છે. ■
ખરું
ખોટું
■ આપણે હવે પૃથ્વી નું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. ■
ખરું
ખોટું
■ આકાશમાં એક તારો એવો છે કે જે હમેશા આકાશમાં એકજ દિશા અને સ્થળે દેખાય છે.જેને આપણે સપ્તર્ષિ તારો કહીએ છીએ. ■
ખરું
ખોટું
