NEW
Font size
S
M
L
XL
Worksheets૯. આપણું ઘર પૃથ્વી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે?
a)
મંગળ
b)
શનિ
c)
બુધ
d)
શુક્ર
2.
'પાઘડીયો' ગ્રહ કોને કહેવામાં આવે છે
a)
મંગળ
b)
શનિ
c)
યુરેનસ
d)
બુધ
3.
સૌર પરિવાર માં લાલ રંગનો ચમકતો ગ્રહ કયો છે?
a)
બુધ
b)
શનિ
c)
શુક્ર
d)
મંગળ
4.
સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?
a)
યુરેનસ
b)
મંગળ
c)
શનિ
d)
શુક્ર
5.
ગુરુ ને કેટલા ઉપગ્રહો છે?
a)
79
b)
76
c)
67
d)
54
6.
0' રેખાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?
a)
કર્કવૃત્ત
b)
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા
c)
ગ્રીનીચ રેખા
d)
વિષુવવૃત્ત
7.
0૦ અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે ?
a)
ગ્રીનીચ
b)
કર્કવૃત્ત
c)
વિષુવવૃત્ત
d)
મકરવૃત્ત
8.
પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ?
a)
66.5૦
b)
0૦
c)
180૦
d)
23.5૦
9.
નક્ષત્રો કુલ કેટલા છે ?
a)
37
b)
27
c)
17
d)
47
10.
આપેલ કઈ ઘટના પૂનમની રાતે જ થઇ શકે ?
a)
સૂર્યગ્રહણ
b)
ચંદ્રગ્રહણ
Reset
