Worksheetsપાઠ ૧ ચાલો, ઈતિહાસ જાણીએ.
Total questions: 10
Worksheet time: 4mins
Name
Class
Date
1.
કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે?
a)
ગણિત
b)
ઈતિહાસ
c)
ભૂગોળ
d)
નાગરિકશાસ્ત્ર
2.
તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલ લખાણને શું કહેવાય છે?
a)
ભોજપત્ર
b)
શિલાલેખ
c)
તાડપત્ર
d)
તામ્રપત્ર
3.
પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?
a)
કાપડ
b)
કાગળ
c)
ચામડું
d)
ભુર્જવૃક્ષની આંતરછાલ
4.
નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
a)
અભિલેખો
b)
કાપડ પરના લખાણો
c)
કાગળ પરના લખાણો
d)
વૃક્ષની છાલ પરના લખાણો
5.
નીચેનામાંથી કયો ઈતિહાસ જાણવાનો સ્રોત નથી?
a)
વાહનો
b)
તાડપત્રો
c)
શિલાલેખો
d)
સિક્કાઓ
6.
નીચેનામાંથી કયું સાલવારી તરીકે જાણીતું નથી?
a)
A.D.
b)
B.C.
c)
C.E.
d)
A.C.
7.
ઈરાનીઓ કઈ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા હતા?
a)
સિંધુ
b)
ગંગા
c)
રાવી
d)
સતલુજ
8.
ક્યાંના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા?
a)
ઈરાન
b)
ગ્રીસ
c)
શ્રીલંકા
d)
ઇંગ્લેન્ડ
9.
મેગેસ્થનીસ ,પ્લીની,ફાહ્યાન ,યુઅન સ્વાંગ વગેરે કોણ હતા?
a)
નાવિક
b)
વિદેશી મુસાફરો
c)
રાજાઓ
d)
કવિઓ
10.
"ભારત" નામ કયા વેદમાંથી જાણવા મળે છે?
a)
યજુર્વેદ
b)
સામવેદ
c)
ઋગ્વેદ
d)
અથર્વવેદ
100 %
