Worksheetsકંકુથાંભલા ધોરણ 6 સામાજિક વિજ્ઞાન
Total questions: 12
Worksheet time: 6mins
આદિમાનવનું જીવન કેવું હતું ?
ભટકતું જીવન
સ્થાઈ જીવન
નગર વસાહતનું જીવન
ગ્રામીણ વસાહતનું જીવન
ભીમબેટકાક્યાં રાજ્યમાં આવેલું છે ?
મધ્યપ્રદેશમાં
ગુજરાતમાં
બિહારમાં
ઉત્તરપ્રદેશમાં
સ્થાઈજીવનથી આદિમાનવે કેવી પ્રવૃતિઓ શરુ કરી નહોતી ?
કૃષિ
પશુપાલન
અનાજનોસંગ્રહ
ઉધોગ
આદીમાંનવોના ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો નથી ?
પ્રાણી અને પક્ષીઓના માસ
કંદમૂળ
ફળો
અનાજ
માનવીના સ્થાઈ જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો ?
બળદ
હાથી
કૂતરો
ગાય
નીચેનામાંથી કયા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે?
ભોજપત્ર
તાડ પત્ર
શિલાલેખો
ઉપર ના તમામ
નીચેનામાંથી કયા ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે?
તામ્ર પત્ર
સિક્કા
પ્રવાસીઓના વર્ણનો
તમામ
ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
તાડ પત્ર
ભોજપત્ર
તામ્રપત્ર અને શિલાલેખ
એક પણ નહિ
પથ્થર કે શીલા પર કોતરીને લખવામાં આવતું લખાણ ને શું કહેવામાં આવતું?
શિલાલેખ
અભીલેખ
તામ્રપત્ર
એક પણ નહિ
જૂનામાં જૂના સિક્કા ક્યાં?
તાંબાના સિક્કા
ચાંદીના સિક્કા
પિત્તળના સિક્કા
પંચ માર્ક સિક્કા
ભારત એવું નામ ક્યાં ગ્રંથોમાંથી આપણને જાણવા મળે છે?
અથર્વવેદ
સામવેદ
યજુર્વેદ
ઋગવેદ
ભૂર્જ નામના વૃક્ષો ક્યાં જોવા મળેછે?
ગિરનાર
હિમાલય
અરવલ્લી
એક પણ નહિ
