wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સ્થાનિક સરકાર

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.
 આપણે પંચાયતીરાજનું ………………………… સ્તરનું માળખું કે સ્વીકારેલ છે?
a)
એક
b)
બે
c)
ત્રણ
d)
ચાર
2.
ગ્રામપંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ……………………………. ની નિમણૂક કરવામાં આવે છે?
a)
તલાટી-કમ-મંત્રી
b)
સરપંચ
c)
આચાર્ય
d)
શિક્ષક
3.
તાલુકાના વહીવટી વડાને …………………………….. કહે છે.
a)
તાલુકા પ્રમુખ
b)
તાલુકા વિકાસ અધિકારી (T.D.O.)
c)
સરપંચ
d)
આચાર્ય
4.
સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ………………………………. પંચાયત છે.
a)
તાલુકો
b)
જિલ્લો
c)
રાજ્ય
d)
ગામ
5.
ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું …………………………………. વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે.
a)
એક
b)
બે
c)
ત્રણ
d)
ચાર
6.
જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે?
a)
જિલ્લા પ્રમુખ
b)
જિલ્લા વિકાસ અધિકારી
c)
DDO
d)
કલેક્ટર
7.
મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે?
a)
એક વર્ષ
b)
દોઢ વર્ષ
c)
બે વર્ષ
d)
અઢી વર્ષ
8.
પંચાયતીરાજનું સૌથી મહત્ત્વનું એકમ કયું છે?
a)
જિલ્લા પંચાયત
b)
તાલુકા પંચાયત
c)
ગ્રામ પંચાયત
d)
સરકાર
9.
ગ્રામપંચાયતની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે?
a)
5
b)
6
c)
7
d)
8
10.
ગ્રામપંચાયતના વડાને શું કહે છે?
a)
ગ્રામપંચ
b)
સભાપ્રમુખ
c)
સરપંચ
d)
સભાપતિ