wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ch-2આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Total questions: 15

Worksheet time: 26mins

Name
Class
Date
1.

આદિમાનવ ક્યાં હથિયારનો ઉપયોગ નહોતા કરતા ?

a)

પથ્થરના

b)

લાકડાના

c)

લોખંડના

d)

હાડકાના

2.

આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા?

a)

પ્રકાશ મેળવવા

b)

માંસ શેકવા

c)

જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા

d)

આપેલા તમામ

3.

સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવુતિઓ શરુ નહોતી કરી ?

a)

કૃષિ

b)

પશુપાલન

c)

અનાજ સંગ્રહ

d)

ઉદ્યાગ

4.

ભીમબેટકા ની ગુફા --------------- રાજ્યમાં આવેલી છે?

(a)  

5.

સૌ પ્રથમ જવ અને ઘઉંની ખેતીની શરુઆત -----------ગામમાં થઈ હતી ?

(a)  

6.

આદિમાનવવો ઝાડ ના થડ અને જાડા લાકડામાંથી --------------બનાવતા શીખ્યા?

(a)  

7.

ભીમબેટકાના ચિત્રો કુદરતી રંગો વડે દોરાયેલા છે.

(a)  

8.

આદિમાનવો -------------પ્રાણીઓ પાળતા હતા.

(a)  

9.

ભારતનું સૌથી પ્રાચીન ગામ -----------છે?

(a)  

10.

આદિમાનવ કેવા પશુઓ પાળતા?

4 lines
11.

સ્થાયી જીવનની શરુઆતમાં આદિમાનવો કેવા ઘરોમાં રહેતા?

4 lines
12.

ભીમબેટકા ની ગુફામાં કેવા -કેવા ચિત્રો દોરેલા છે?

4 lines
13.

આદિમાનવે કૃષિની શરુઆત કેવી રીતે કરી?

4 lines
14.

પાષાણ યુગ એટલે શું ?

4 lines
15.

આદિમાનવ ના જીવનના કઈ શોધો મહત્વની છે?

4 lines