NEW
Font size
Worksheets577 જ્ઞાનસેતુ ગુજરાતી
Total questions: 15
Worksheet time: 8mins
'ફકીર' શબ્દનો સમાન ઉચ્ચાર વાળો શબ્દ કયો છે?
કવિતા
ફિરકી
સિતાર
લકીર
પાક્ષીક એટલે શું?
અઠવાડિયે પ્રકાશિત થતું સામાયિક
પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક
મહિને પ્રકાશિત થતું સામાયિક
ત્રણ મહિને પ્રકાશિત થતું સામાયિક
ઈલા આવી છે.......એને કહોકે ત્યાં જ ઉભી રહે.
એને
એણે
તેઓને
તેમને
સમાનાર્થી શબ્દ ની કઈ જોડ સાચી છે?
બક્ષીસ- નોકરી
બક્ષિસ-ભેટ
બક્ષિસ- બસ
બક્ષિસ- પૈસા
વિરોધી શબ્દની કઈ જોડ સાચી છે?
આનંદ- મોજ
ભાગ્ય- નસીબ
પ્રકાશ- અંધકાર
શુદ્ધ- ચોખ્ખું
સમાનાર્થી શબ્દ ની કઈ જોડ સાચી છે?
નિધિ- ફાળો
નિધિ- ન્યાય
નિધિ- ખોરાક
નિધિ- ધ્યેય
આ .......... નિશાળ છે?
કોનું
કોની
કોનો
કોના
પહેલાં બા મંદિર બાંધવાની વાતે ખુશ હતા પછી મયંકને સપરમાં દહાડે આડુ બોલવા બદલ ઠપકો આપતા હતા.
તમને બા કેવા લાગ્યા?
ખૂબ ધાર્મિક
વઢકણા
મયંક ને સમજાવનારા
હરખ પદુડા
ચમનને મગન પાસેથી માપપટી જોઈએ છે.
તો તે કઈ રીતે માંગશે?
મીટરની માપપટ્ટી આપીશ?
કિલોની માપપટ્ટી આપીશ?
કોણ
સાનુ
સુરેશ ચોટીલા ડુંગર ને................ જોઈ રહ્યો.
બહાવરા થઈને
એકીટશે
ડોળા કાઢીને
આખો બંધ કરીને
.......... પાસે રંગીન કલર છે?
કોનું
કોની
કોનો
કોના
સંગીતા આટલી બધી ગભરાઈ છે ........ માટે ?
શાની
શા
કોણ
શાનુ
બધા ચકળવકળ............ જોવા લાગ્યા.
આમતેમ
ગુસ્સામાં
ધીરે ધીરે
બહાર થઈને
હું મારા પપ્પા સાથે ....... પાસે બૂટ સીવડાવવા ગયો.
દરજી
કુંભાર
મોચી
સુથાર
'રવસાદ' માંથી કયો શબ્દ સાચોછે?
સાદરવ
વદ રસા
વરસાદ
સાદરવ
