wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

572 જ્ઞાનસેતુ ગુજરાતી

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કક્કાવારી ક્રમ પ્રમાણે શબ્દ ગોઠવો.

a)

વરરાજા, વરાળ, વરસાદ, વનરાજા

b)

વરરાજા, વનરાજા, વરાળ, વરસાદ

c)

વરરાજા, વનરાજા, વરસાદ, વરળ

d)

વનરાજા, વરરાજા, વરસાદ, વરાળ

2.

યોગ્ય ક્રમમાં ગોઠવો.

ફરવાગયાં/અમે/ ટ્રેનમાં બેસીને

a)

ટ્રેનમાં બેસીને અમે ફરવા ગયાં

b)

અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયાં

c)

બેસીને ટ્રેનમાં અમે ફરવા ગયાં

d)

અમે ફરવા ટ્રેનમાં બેસીને ગયાં

3.

અલગ પડતો શબ્દ શોધો.

મગ, જુવાર, ચણા, તુવેર

a)

મગ

b)

જુવાર

c)

ચણા

d)

તુવેર

4.

નીચેના વાક્યનું સાચું અર્થપૂર્ણ વાક્ય શોધો.

રાજા હતો/ મગધનો/ અશોક

a)

મગધનો રાજા અશોક હતો

b)

મગધનો અશોક રાજા હતો.

c)

રાજા અશોક મગધનો હતો

d)

અશોક મગધનો રાજા હતો.

5.

યોગ્ય વિકલ્પ પસંદ કરો.

મારી બોલ પેન ............છે.

a)

સસ્તી

b)

સસ્તું

c)

સસ્તા

d)

સસ્તીઓ

6.

રસ્તામાં કેળાની છાલ હતી.............. તેનો પગ લપસી ગયો.

a)

અને

b)

કે

c)

તેથી

d)

પણ

7.

હંસ કન્યાએ તેને કહ્યું.......... તે પણ ખૂબ જ સુંદર દેખાય છે.

a)

અને

b)

કે

c)

તેથી

d)

પણ

8.

'વરસાદ' શબ્દોમાંથી કયો શબ્દ બનતો નથી?

a)

વર

b)

સાદ

c)

સાવ

d)

સારા

9.

'વાતાવરણ' શબ્દમાંથી કયો શબ્દ બને?

a)

વાનર

b)

તાનાર

c)

વાવ

d)

રમણ

10.

વાક્યનો નજીકનો અર્થ શોધો.

મહેશે આંખો ઝીણી કરી.

a)

મહેશ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો.

b)

મહેશને દૂરનું દેખાતું ન હતું.

c)

મહેશની આખો ઝીણી હતી

d)

મહેશને ઝીણું જોવાની ટેવ હતી

11.

ગમે તેટલું ખાઉં, મને ધરવ ન થાય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

a)

ભુખાલવુ

b)

ખાઉંધરુ

c)

ઊંઘણશી

d)

ભટકેલ

12.

અંજલીને લખ્યા કરવું ખૂબ ગમે છે - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

a)

ભણેશરી

b)

વાતોડિયુ

c)

લખેશરી

d)

હોશિયાર

13.

'છાકો પાડવો' ― અર્થ શોધો.

a)

અભિમાન કરવું

b)

રોફ કરવો

c)

ખોટા પાડવું

d)

ગુમ કરવું

14.

છાકો પાડવો' ―અથૅ શોધો

a)

અભિમાન કરવું

b)

રોફ કરવો

c)

ખોટા પાડવું

d)

ગુમ કરવું

15.

' આકાશ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે?

a)

રાત્રી

b)

ધરતી

c)

નભ

d)

પાતાળ

16.

રાકેશ ગરીબ માબાપનું હવે એકમાત્ર સંતાન – નજીક નો અર્થ આપો.

a)

રાકેશ ને એક પણ ભાઈ બહેન નહોતા.

b)

રાકેશની બહેનનું મૃત્યુ થયું હતું.

c)

તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા ન હતા

d)

રાકેશ એકજ હતો