NEW
Font size
WorksheetsTest
Total questions: 13
Worksheet time: 7mins
ગ્રામપંચાયત ના વહીવટી વડાને શું કહેવામાં આવે છે?
સરપંચ
તલાટી - કમ - મંત્રી
કલેક્ટર.
જિલ્લા વિકાસ અધિકારી.
સમગ્ર જિલ્લાના વહીવટી વડા કોણ ગણાય છે.?
મુખ્યમંત્રી
જિલ્લા વિકાસ અધિકારી
મામલતદાર
કલેકટર
કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે?
કાલિદાસને
ભવભૂતિને
બાણને
માઘને
રંગીન નકશાઓમાં જળસ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય છે?
વાદળી
લાલ
પીળો
લીલો
સમુદ્રગુપ્તે પડાવેલા સિક્કાઓમાં તેને____________ વગાડતો દર્શાવવામાં આવ્યો છે.
વીંસળી
વીણા
ગિટાર
તબલા
કોની મદદ થી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોચી શકાય છે.
GSP
ABC
GPS
UPS
ગ્રામપંચાયતનો વહીવટ કરવા રાજ્ય સરકાર તરફથી ___________ની નિમણુક કરવામાં આવે છે.
મેયર
તલાટી-કમ-મંત્રી
ચીફ ઓફિસર
કાદંબરી ગ્રંથના કર્તા શોધો
કાલિદાસ
ભવભૂતિ
માઘ
બાણભટ્ટ
કુદરતનિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને___________ નકશાઓ કહે છે.
ઐતિહાસિક
પ્રાકૃતિક
સાંસ્કૃતિક
1. ચંદ્રગુપ્ત પહેલો શ્રીગુપ્તનો અનુગામી રાજા હતો.
સાચું
ખોટું
સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કવિરાજનું બિરુદ મળ્યું હતું
સાચું
ખોટું
ગ્રામપંચાયતના કાર્યાલયને 'ગ્રામ સચિવાલય" પણ કહેવામાં આવે છે.
સાચું
ખોટું
1. CH એ સર્કિટહાઉસની રૂઢ સંજ્ઞા છે.
સાચું
ખોટું
