NEW
Font size
WorksheetsMother's day
Total questions: 10
Worksheet time: 5mins
દર વર્ષે મધર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે ?
મે મહિનાની નવમી તારીખ
મે મહિનાનો બીજો રવિવાર
મે મહિનાનો કોઈપણ રવિવાર
મે મહિનાની દસમી તારીખે
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૌથી પહેલા આપણે કોની પ્રાર્થના કરીએ છીએ ?
અતિથિ દેવો ભવ
પિતૃ દેવો ભવ
માતૃ દેવો ભવ
આચાર્ય દેવો ભવ
"મા તે મા બીજા બધા વગડાના ______"
ખા
વા
શા
રા
કહેવાય છે કે," ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે, જ્યારે માં તો માત્ર સુખ અને સુખ જ આપે છે"
સાચું
ખોટું
કહેવત પૂરી કરો.
એક માતા _____ શિક્ષકની ગરજ સારે.
એક
10
સો
15
"માતા " નો સમાનાર્થી શબ્દ કયો છે?
કલ્યાણી
ભગિની
પ્રભુ
પ્રસુ
તમે જ્યારે નાના હતા, ત્યારે પોતે ભીનામાં સૂઈ અને તમને સૂકામાં કોણ પોઢાડતું.
પિતા
ભાઈ
બહેન
માતા
તમે જ્યારે ખૂબ નાના હતા ત્યારે, તમને તાવ આવ્યો હોય તો કડવું કોણ ખાતું.
ભાઈ
બહેન
પિતા
માતા
આ ફોટોગ્રાફમાં કોણ દેખાય છે?
કસ્તુરબા
મધર મેરી
કમળાબા
મધર ટેરેસા
દુનિયાનું સૌથી મોટું તીર્થ કયું છે ?
હરિદ્વાર
દ્વારિકા
સોમનાથ
માતા-પિતા
