NEW
Font size
Worksheets580 જ્ઞાનસેતુ ગણિત
Total questions: 14
Worksheet time: 7mins
પેટર્ન પૂર્ણ કરો : 16, 32, 48, ............
96
60
64
72
પેટર્ન પૂર્ણ કરો : AN, BO, CP, ________
ER
QD
DR
DQ
જો G=7, O=15 અને D=4 હોય તો GOOD શબ્દના મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય?
37
41
30
26
જો A=1, B=2, C=3, _______, Y=25, Z=26 છે.
તો ગુપ્ત સંદેશ 6 9 18 5 નો અર્થ શું થાય ?
FIPE
HIKE
FIRE
FEAR
અંકો 4, 8, 2, 6 નો ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા અને ચાર અંકની નાનામાં નાની સંખ્યા નો તફાવત કેટલો થાય ?
4826
2468
8642
6174
એક શાળામાં રમતનો તાસ 3:25 થી 4:05 સુધી છે તો રમતનો તાસ કેટલી મિનિટનો થયો ?
35 મિનિટ
30 મિનિટ
25 મિનિટ
40 મિનિટ
60 થી 70 સુધીની સંખ્યાઓમાં એવી કઈ સંખ્યા છે કે જે 11, 22 અને 33 વડે વિભાજ્ય છે ?
62
66
68
69
એક શાળાનો સમય 10:30 થી 17:00 સુધીનો છે તો શાળાનો સમય કેટલી કલાકનો થયો ?
4 કલાક 30 મિનિટ
5 કલાક 30 મિનિટ
6 કલાક 30 મિનિટ
7 કલાક 30 મિનિટ
પેટર્ન પૂર્ણ કરો : 2, 3, 5, 8, 12, ............
15
17
19
20
20 બોર 5 વિદ્યાર્થીઓને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક વિદ્યાર્થીને કેટલા બોર મળે ?
10
20
4
5
23 × 3 = ( 20 + .......... ) × 3
23
1
3
2
જો 3 ગ્લાસ પાણીથી 1 લોટો ભરાય, તો 3 લોટા ભરવા કેટલા ગ્લાસ પાણીની જરૂર પડે ?
6
7
8
9
તમે તમારા મિત્રને 10 રૂપિયા આપ્યા. હવે તમારી પાસે 10 રૂપિયા બચે છે. તો તમે મિત્રને રૂપિયા આપ્યા પહેલા તમારી પાસે કેટલા રૂપિયા હશે ?
10
0
20
30
280 × 1 = ...........
0
1
281
280
