wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

4. ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગણરાજ્યમાં રાજની બધી સત્તા કોની પાસે રહેતી ?

a)

સભ્યો પાસે

b)

સેનાપતિ પાસે

c)

મહામંત્રી પાસે

d)

રાજ ગુરૂ પાસે

2.

સંથાગારમાં મળતી સભામાં કોઈપણ દરખાસ્ત કેટલી વખત રજૂ થતી?

a)

5 વખત

b)

1 વખત

c)

2 વખત

d)

3 વખત

3.

મહાજનપદો કયા કાળમાં હતા ?

a)

આધુનિક

b)

અનુવૈદિક

c)

મધ્યકાલીન

d)

વૈદિક

4.

ગણરાજ્યમાં કોને રાજા ગણવામાં આવતા ?

a)

સેનાપતિને

b)

પ્રત્યેક સભ્યને

c)

મહામંત્રીને

d)

રાજગુરુને

5.

ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી તે જગ્યા કયા નામે ઓળખાતી ?

a)

સભા ઘર

b)

સંથાગાર

c)

સંસદ

d)

આપેલ એક પણ નહીં

6.

સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું ?

a)

વૈશાલી

b)

અવંતી

c)

મગધ

d)

કોશલ

7.

નીચેના રાજ્યોમાં કયું ગણરાજ્ય છે ?

a)

મગધ

b)

કૌશલ

c)

અવંતી

d)

વૈશાલી

8.

જનપદમાં કેટલા પ્રકારની રાજ વ્યવસ્થા હતી ?

a)

ત્રણ પ્રકારની

b)

ચાર પ્રકારની

c)

બે પ્રકારની

d)

એક પ્રકારની

9.

ગણરાજ્યો રાજ્યવહીવટ માટે કોને પસંદ કરતા હતા ?

a)

રાજાને

b)

પ્રમુખને

c)

સભ્યને

d)

મહામંત્રીને

10.

તક્ષશિલા કયા રાજ્યની રાજધાની હતી ?

a)

ગાંધાર

b)

અવંતી

c)

મગધ

d)

વત્સ

11.

વત્સ રાજ્યની રાજધાની કંઈ હતી ?

a)

કૌશાંબી

b)

ઉજ્જયિની

c)

તક્ષશિલા

d)

રાજગૃહ

12.

ગંગા અને સોન જેવી નદીઓ કયા રાજ્યમાંથી પસાર થતી હતી ?

a)

અવંતી

b)

વત્સ

c)

મગધ

d)

કૌશલ

13.

કયા રાજ્યમાં બિંબીસાર અને અજાતશત્રુ જેવા શાસકો થયા ?

a)

વત્સ

b)

કોશલ

c)

અવંતિ

d)

મગધ

14.

અનુવૈદિક કાળમાં કેટલા મહાજન પદો હતા ?

a)

16

b)

26

c)

36

d)

12

15.

ગણરાજ્ય સમયમાં ખેતીના પાક પર કેટલો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા હતા ?

a)

બીજો ભાગ

b)

પાંચમો ભાગ

c)

છઠ્ઠો ભાગ

d)

ત્રીજો ભાગ