Worksheets121 ધો6 પ્ર11 સત્ર2 સાવિ
Total questions: 10
Worksheet time: 3mins
◆ સમુદ્ર સપાટી થી લગભગ _______ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને પર્વત કહે છે.
[6.06-ભારતના નકશામાં સ્થાન,સીમા,વિસ્તાર,પર્વતો,ઉચ્ચપ્રદેશો,મેદાનો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.]
900
1900
180
◆ ગુજરાત રાજ્ય માં આવેલ પાવાગઢ અને ગિરનાર _______ પર્વતના ઉદાહરણો છે.
[6.06-ભારતના નકશામાં સ્થાન,સીમા,વિસ્તાર,પર્વતો,ઉચ્ચપ્રદેશો,મેદાનો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.]
જ્વાળામુખી
ફાટ
ચલાયમાન
◆ પર્વતો ________ ના ઉદગમસ્થાન છે.
[6.06-ભારતના નકશામાં સ્થાન,સીમા,વિસ્તાર,પર્વતો,ઉચ્ચપ્રદેશો,મેદાનો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.]
નદીઓ
પવનો
ખનીજો
◆ વિશ્વની કુલ વસ્તીના _______% વસ્તી પર્વતો પર વસે છે.
[6.06-ભારતના નકશામાં સ્થાન,સીમા,વિસ્તાર,પર્વતો,ઉચ્ચપ્રદેશો,મેદાનો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.]
10
20
2
◆ સમુદ્ર સપાટી થી આશરે ______ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને ઉચ્ચપ્રદેશ કહે છે.
[6.06-ભારતના નકશામાં સ્થાન,સીમા,વિસ્તાર,પર્વતો,ઉચ્ચપ્રદેશો,મેદાનો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.]
180
900
2000
◆ પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચપ્રદેશમાંથી ____ , _____અને _____જેવી કિંમતી ખનીજો મળે છે.
[6.06-ભારતના નકશામાં સ્થાન,સીમા,વિસ્તાર,પર્વતો,ઉચ્ચપ્રદેશો,મેદાનો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.]
લોખન્ડ,મેંગેનીઝ,સોનુ
હીરા,મોતી, ઝવેરાત
◆ ભારતમાં ગંગા-યમુનાના મેદાન ______મેદાનનું ઉદાહરણ છે.
[6.06-ભારતના નકશામાં સ્થાન,સીમા,વિસ્તાર,પર્વતો,ઉચ્ચપ્રદેશો,મેદાનો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.]
નિક્ષેપણ
લાવા ના
◆ સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિકભાગ એટલે _____ .
[6.06-ભારતના નકશામાં સ્થાન,સીમા,વિસ્તાર,પર્વતો,ઉચ્ચપ્રદેશો,મેદાનો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.]
ઉપસાગર
સામુદ્રિક ધુની
◆ ભારતનું કન્યાકુમારી એ ______નું ઉદાહરણ છે.
[6.06-ભારતના નકશામાં સ્થાન,સીમા,વિસ્તાર,પર્વતો,ઉચ્ચપ્રદેશો,મેદાનો વગેરે જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ દર્શાવે છે.]
ભુશિર
ઉપસાગર
◆ પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નિચાણવાળો ભાગ એટલે ______ .

ખીણ
ઉચ્ચપ્રદેશો