wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત રાજ્યના ઇતિહાસ,ભૂગોળ ના પ્રશ્નો -નૌસિલ પટેલ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે

a)

કચ્છ

b)

ડાંગ

c)

ખેડા

d)

અમદાવાદ

2.

કચ્છ જિલ્લામાં કેટલી નદીઓ આવેલી છે?

a)

100

b)

50

c)

97

d)

14

3.

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન ક્યાં જિલ્લામાં થાય છે?

a)

રાજકોટ

b)

જૂનાગઢ

c)

સુરત

d)

ભાવનગર

4.

બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ક્યુ સ્થાન ધરાવે છે?

a)

પ્રથમ

b)

ત્રીજું

c)

બીજું

d)

પાંચમું

5.

સૌરાષ્ટ્ર ની સૌથી મોટી અંતઃ સ્થ નદી કઈ છે?

a)

સરસ્વતી

b)

ભોગાવો

c)

મચ્છુ

d)

નાગમતી

6.

ક.માં.મુનશી નો જન્મ ........માં થયો હતો

a)

ખેડા

b)

ભરૂચ

c)

અમરેલી

d)

વઢવાણ

7.

ગુજરાત રાજ્યમાં હાલના મુખ્યમંત્રી કોણ છે

a)

વિજયભાઈ રૂપાણી

b)

ભુપેન્દ્ર પટેલ

c)

નરેન્દ્ર મોદી

d)

ભુપેન્દ્ર શાહ

8.

ગુજરાત રાજ્યમાં ચાવડાવંશની રાજધાની કઈ હતી

a)

ચાંપાનેર

b)

ભાવનગર

c)

અહમદનગર

d)

પંચાસર

9.

ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ચીકુનું ઉત્પાદન થાય છે?

a)

નવસારી

b)

સુરત

c)

ધોળકા

d)

વલસાડ

10.

ગુજરાત રાજ્યનું રાજ્યપક્ષી ક્યુ છે

a)

મોર

b)

કબુતર

c)

સુરખાબ

d)

સમડી