wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Hiren sharma

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વેલેસ્લી નીચેનામાંથી કઇ યોજના અમલમાં મૂકી?

a)

ખાલસા નીતિ

b)

ભાગલા પાડો અને રાજ કરો

c)

સહાયકારી યોજના

d)

એક પણ નહિ

2.

સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર કયું રાજ્ય બન્યું?

a)

હૈદરાબાદ

b)

જુનાગઢ

c)

અયોધ્યા

d)

મૈસુર

3.

કોંના અવસાનથી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા હતા?

a)

ફંડનવિસ

b)

નાના ફંડનવિસ

c)

ડેલહાઉસી

d)

વેંલેસ્લિ

4.

અંગ્રેજોએ કયા શીખ મહારાજા સાથે મિત્રતા બાંધી હતી?

a)

ગુરુ નાનક

b)

રણજીતસિંહ

c)

જવાન સિંહ

d)

એક પણ નહીં

5.

ખાલસા નીતિ કોણે અમલ મા મુકી?

a)

વેલેસ્લી

b)

ડેલહાઉસી

c)

હાર્દિક

d)

એક પણ નહીં

6.

બ્રહ્મદેશ ને આજે બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

બિહાર

b)

કલકત્તા

c)

આંધ્ર પ્રદેશ

d)

મ્યાનમાર

7.

ભારતમાં સૌ પ્રથમ રેલવે કયા વર્ષમાં શરૂ થઈ?

a)

1853

b)

1854

c)

1855

d)

1856

8.

ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓની શરૂઆત કયા વર્ષમાં થઈ?

a)

1853

b)

1854

c)

1856

d)

1857

9.

બાળ લગ્ન પ્રતિબંધક ધારો નીચેનામાંથી કોણે પસાર કર્યો હતો?

a)

વેલેસ્લી

b)

વિલિયમ બેન્ટિક

c)

ડેલહાઉસી

d)

એક પણ નહીં

10.

પ્રથમ સ્વતંત્ર સંગ્રામ ક્યારે થયો હતો?

a)

1855

b)

1857

c)

1856

d)

1854

11.

નીચેનામાંથી ખાલસા નીતિ નો ભોગ કોણ બન્યું હતું?

a)

ઝાંસી

b)

નાગપુર

c)

સતારા

d)

આપેલા તમામ

12.

કયા ગવર્નર જનરલે ભારતમાં આવતાં તરત જ સામ્રાજ્ય ભેદભાવ ની નીતિ અંગ્રેજ શાસન નીચે લાવી દીધો?

a)

વેલેસ્લી

b)

હાર્ડીજ

c)

ડેલ હૉઉસી

d)

એક પણ નહીં

13.

ભારતમાં સૌ પ્રથમ રેલવે ક્યાંથી ક્યાં શરૂ થઈ?

a)

કલકત્તા થી નાગપુર

b)

મુંબઇ થી થાન પૂર

c)

મુંબઇ થી થાણા

d)

એક પણ નહીં

14.

આ ફોટો શાનો છે?

a)

પ્રથમ રેલવે

b)

પ્રથમ તાર ટપાલ

c)

પ્રથમ યુનિવર્સટી

d)

એક પણ નહીં

15.

કોના અવસાન બાદ પંજાબમાં અરાજકતા વ્યાપી?

a)

લક્ષ્મીબાઈ

b)

ડેલહાઉસી

c)

રણજીતસિંહ

d)

એક પણ નહીં