Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સ્વામી વિવેકાનંદ જીવન આધારિત પ્રશ્નો-નૌસીલ પટેલ

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો

a)

12-01-1980

b)

12-01-1993

c)

12-01-1863

d)

12-06-1893

2.

સ્વામી વિવેકાનંદનું અવસાન ક્યારે થયું હતું

a)

4-04-1902

b)

04-07-1902

c)

12-01-1904

d)

એક પણ નહીં

3.

સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું

a)

બદ્રીનાથ

b)

નરેન્દ્રનાથ દત્ત

c)

વિશ્વાનાથ દત્ત

d)

આપેલ તમામ

4.

અમેરિકા અને યુરોપમાં વેદાંત અને યોગના જન્મદાતા તરીકે કોને ઓળખવામાં આવે છે

a)

પતંજલિ

b)

શંકરાચાર્યે

c)

સ્વામિ વિવેકાનંદ

d)

કબીર

5.

19 મી સદીમાં વિશ્વ સ્તરે હિન્દૂ ધર્મની માન્યતા અપાવનાર કોણ હતા?

a)

શંકરાચાર્ય

b)

એકનાથ

c)

માધવાચાર્ય

d)

સ્વામી વિવેકાનંદ

6.

શિકાગો ખાતે વિશ્વ ધર્મ સભા (પરિષદ)ક્યારે ભરવામાં આવી હતી?

a)

1900

b)

1993

c)

1893

d)

1894

7.

સ્વામી વિવેકાનંદ જન્મ કેવા પરિવારમાં થયો હતો

a)

ક્ષત્રિય

b)

ભદ્ર કાયસ્થ

c)

બંને

d)

ગરીબ

8.

વેદાંત સોસાયટી ની સ્થપના નીચેનામાંથી ક્યાં દેશમાં કરવામાં આવી હતી

a)

ચીન-ભારત

b)

ઇંગ્લેન્ડ-અમેરિકા

c)

અમેરિકા-પેરિસ

d)

એક પણ નહીં

9.

સ્વામિ વિવેકાનંદ જન્મ થયો ત્યારે કયો તહેવાર હતો?

a)

દિવાળી

b)

મકરસંક્રાંતિ

c)

હોળી

d)

શિવરાત્રી

10.

સ્વામી વિવેકાનંદ ની માતાનું નામ...........હતું

a)

ઉદાયમતી

b)

ભુવનેશ્વરી દેવી

c)

સુતેશ્વરી દેવી

d)

એક પણ નહીં

11.

સ્વામી વિવેકાનંદ માતા ભુવનેશ્વર દેવી પુત્રની પ્રાપ્તિ માટે કયા દેવની આરાધના કરતા હતા

a)

શિવ

b)

વિષ્ણુ

c)

નાગેશ્વર

d)

ઉમિયા