NEW
Font size
Worksheets282 PSE સામાન્યજ્ઞાન ભાગ2
Total questions: 15
Worksheet time: 8mins
ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?
બનાસ
મહી
રૂપેણ
સરસ્વતી
અડી કડી ની વાવ ગુજરાતના કયા શહેરમાં છે?
જૂનાગઢ
પાટણ
અમદાવાદની સૌથી મોટી પોળ કઈ છે?
દેસાઈની પોળ
માંડવીની પોળ
કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે?
કપરાડા
ધરમપુર
અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું?
કુતુબુદ્દીન અહમદશાહે
કુટુંબદ્દીન ઐબકે
જુનાગઢ અને ચાંપાનેર નો કિલ્લો કોણે જીત્યો હતો?
મહમદ ઘોરી
મહંમદ બેગડા
દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા?
વિમલ શાહ
વિસલદેવ વાઘેલા
વસ્તુપાળ તેજપાલ
કર્ણદેવ વાઘેલા
ગુજરાતમાં 'છોટે સરદાર' તરીકે કોણ પ્રસિદ્ધ છે?
અંબુલાલ દેસાઈ
ચંદુલાલ દેસાઈ
ગુજરાતમાં કયા રાજાએ 'અવંતીનાથ' નું બિરુદ્ ધારણ કર્યું હતું?
મૂળરાજ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ
સહસ્ત્રલિંગ તળાવ નું બાંધકામ કોણે કરાવ્યું હતું?
મીનળદેવી
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી
કર્ણદેવ વાઘેલા
ગુજરાતના પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતા?
ચાંદ બીબી
રજીયા સુલતાના
પદ્મિની
મીનળદેવી
ઔરંગઝેબ નો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો?
અમદાવાદ
દાહોદ
ગિરનાર પાસેનું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું?
પુષ્પગુપ્ત
સમુદ્રગુપ્ત
વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા?
પ્રતાપસિંહ ગાયકવાડ
મલ્હાર રાવ ગાયકવાડ
સોમનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે લૂંટ્યું હતું?
મહમૂદ બેગડા
મહમદ ગઝનવી
