wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

573 જ્ઞાનસેતુ ગુજરાતી

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ઉતરાયણ ના આગલા દિવસે શાળામાં મેળો જામ્યો હતો.

a)

ઉતરાયણ ના લીધે શાળામાં ખુબ જ ભીડ થઈ હતી.

b)

ઉતરાયણ ને કારણે આગલા દિવસે શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું.

c)

ઉત્તરાયણને દિવસે શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવીને આનંદ કરતા હતા.

2.

અલગ પડતો શબ્દ શોધો

a)

દિપડો

b)

વાઘ

c)

સિંહ

d)

ડુક્કર

3.

અલગ પડતો શબ્દ શોધો

a)

લીમડો

b)

કેળ

c)

પીપળો

d)

આંબો

4.

અલગ પડતો શબ્દ શોધો

a)

ટીવી

b)

મોબાઈલ

c)

ઈસ્ત્રી

d)

લેપટોપ

5.

અલગ પડતો શબ્દ શોધો

a)

વહાણ

b)

હેલિકોપ્ટર

c)

સબમરીન

d)

સ્ટીમર

6.

સાચો શબ્દ શોધો

a)

શાબાશ

b)

સાબાશ

c)

સાબાસ

d)

શાબાષ

7.

નદીનું.............. એકલું ઝડપી હતું કે હોડી ને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી.

a)

જોરદાર

b)

પ્રવાહ

c)

દિશા

d)

વહેણ

8.

મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની ................ ઘસાઈ ગઈ છે.

a)

ધાર

b)

છેડે છેડે

c)

ચારે બાજુ

d)

કોર

9.

ગામડાના ઘરમાં પહેલા ઓરડાની આગળનો ખુલ્લી જગ્યા વાળો ભાગ―

શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

a)

કરો

b)

નેવાં

c)

કમાડ

d)

પરસાળ

10.

વાયુ વેગે― પવનની ઝડપે

a)

સ્મિતા વાયુવેગે ઊંઘે છે.

b)

વંદે માત્રરમ્ ટ્રેન વાયુ વેગે દોડે છે.

c)

દરિયો વાયુ વેગે ઊંડો છે.

d)

હરેશ વાયુ વેગે લખે છે.

11.

નીચેનામાંથી અલગ શોધો.

a)

ઉધધિ― પાણીનો જથ્થો

b)

અંબુધિ― પાણીનો જથ્થો

c)

વરિધિ― પાણીનો જથ્થો

d)

રત્નાધિ― પાણીનો જથ્થો

12.

યોગ્ય ભાવ શોધો.

તમે ચંદ્રયાન માં બેસી ચંદ્ર પર જાઓ.

a)

હાશ!

b)

બાપ રે!

c)

અરે રે!

d)

કેવી મજા આવે!