NEW
Font size
Worksheets583 જ્ઞાનસેતુ ગણિત
Total questions: 15
Worksheet time: 8mins
એક ચોરસ ની હદ 160 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ?
1600 ચો. સેમી
1600 સેમી
1600 મીટર
1600 ચો. મીટર
બે પુસ્તકની કિંમત અનુક્રમે 40 રૂપિયા અને 50 રૂપિયા છે. તો બંનેની કિંમત નો તફાવત કેવી રીતે દર્શાવી શકાય?
40-50
50-40
40 +50
40×50
25 પૈસાના 20 સિક્કા હોય તો તેની કુલ કિંમત કેટલી થાય?
5 રૂપિયા
500 રૂપિયા
50 રૂપિયા
50પૈસા
50 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ કેટલો થાય ?
50 સેમી
1 મીટર
100 મીટર
1 સેમી
1 કિલોગ્રામ=_____________ ગ્રામ.
1
100
1000
10000
180÷1=________
180
0
1
181
180 × 0 = ____________
180
0
1
181
નીચેના પૈકી કયું વજન સૌથી ઓછું છે ?
1 કિ. ગ્રા.
900 ગ્રામ
10 કિ ગ્રા
100 કિ ગ્રા.
12 કી ગ્રા + 120 ગ્રામ + 40 ગ્રામ = _________ ગ્રામ.
12260
172
13160
12160
એક ડઝન કેળા ની કિંમત 36 રૂપિયા હોય તો એક કેળાની કિંમત કેટલી થાય
3 રૂપિયા
3.6 રૂપિયા
36 રૂપિયા
12 રૂપિયા
એક નિયમિત પંચકોણની બાજુનું માપ 9 સેમી છે. તો તેની પરિમિતિ કેટલી થાય?
54 સેમી
14 સેમી
45 સેમી
45 મીટર
1 કિલોગ્રામ સફરજન નો ભાવ 100 રૂપિયા છે તો 250 ગ્રામ સફરજનના કેટલા રૂપિયા થાય ?
25 રૂપિયા
60 રૂપિયા
30 રૂપિયા
40 રૂપિયા
ક્યા રંગને પસંદ કરનાર બાળકોની સંખ્યા સમાન છે
કાળો અને સફેદ
પીળો અને સફેદ
કાળો અને પીળો
કાળો અને લાલ
કાળો રંગ પસંદ હોય તેવા બાળકો કેટલામાં ભાગના છે?
1/2 ભાગ
1/3 ભાગ
1/4 ભાગ
1/5 ભાગ
વર્તુળના 1/2 ભાગમાં કયો રંગ દર્શાવેલો છે?
લાલ
કાળો
પીળો
સફેદ
